________________
संघाटकं नेच्छति एकाक्येव भिक्षयति, ततश्चैकाकी भवति, 'दुल्लभ 'त्ति गयं ।
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
૩૪૭I
ચન્દ્ર.: હવે એનસ દ્વારનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિયુક્તિ-ભાગ્ય-૨૨૫ : ટીકાર્ય : આળસુ સાધુ લાંબુ ન ફરે, થોડીજ ભિક્ષા લઈને પાછો આવી જાય. (માટે જ એ એકલો થઈ જાય.) સંતસ દ્વાર પૂર્ણ થયું. w
સુબ્ધ એ દ્વાર કહેવાય છે.
લોભી સાધુ વિગઈઓ માંગે અને એટલે તે એકાકી જ જાય. સુબ્ધ દ્વાર થઈ ગયું. હવે નિર્ધ દ્વાર કહેવાય છે. નિષ્ફર| નિધર્મી સાધુ દોષિત વગેરે પણ લે. અને તે વખતે સાથેના બીજા સાધુ એને ઠપકો આપે એટલે પછી તે એકલો થઈને જ " ફરે. “નિર્ધર્મ” દ્વારા કહેવાઈ ગયું.
હવે દુર્લભ દ્વાર કહેવાય છે.
જ્યાં ભિક્ષા દુર્લભ હોય ત્યાં સાધુ સંઘાટકને ન ઇચ્છે એ એકલો જ ભિક્ષા માટે ફરે, આમ તે એકાકી જ થાય. દુર્લભ દ્વાર પૂર્ણ થયું.
વૃત્તિ: ‘ત્તાદિદિયત્તિ વ્યાધ્યાયતે –
a
૫, as
Gh ૩૪૭ll
*