________________
॥४५॥
એ લઈ લે પછી નાનાને અપાય... એટલે નાનો અહંકારના કારણે એકાકી થવાનો વિચાર કરે.) श्रीमोघ-धु
ગારવિક - અભિમાની દ્વારનું વર્ણન થઈ ગયું. नियुक्ति ભાગ-૨
वृत्ति : 'काहिए 'त्ति व्याख्यायते - ओ.नि.भा. : काहीओ कहेइ कहं बिइओ वारेइ अहव गुरुकहणं ।
एवं सो एगागी माइल्लो भद्दगं भुंजे ॥२२४॥ भिक्षार्थं प्रविष्टः कथको धर्मकथां कुर्वन्नास्ते, ततश्च तस्य द्वितीयो वारयति-मा कृथा धर्मकथां ग्लानादयः भसीदन्तीति, अथवाऽऽगत्य गुरोः कथयति यदुताऽयं धर्मकथां कुर्वंस्तिष्ठति, गुरुरपि तं निवारयति, यदि वारितोऽपि "कथयति तदा स एकाक्येव संजायते । 'काहिए 'त्ति गयं, मायावी भद्रकं भुङ्क्ते अत एव एकाकी गच्छति ।। 'माइल्ले 'त्ति ओ गयं,
यन्द्र. : वे 25 द्वा२नु नि ४२।५ छे.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૪: ટીકાર્થ ભિક્ષા માટે ગયેલો કથાકાર સાધુ ત્યાં ધર્મકથા જ કરતો રહે. અને એટલે બીજો T સાધુ તેને અટકાવે કે “ધર્મકથા ન કર. મોડું થાય છે. ગચ્છના ગ્લાનાદિ સાધુઓ સીદાય છે.”
॥ ३४५॥