________________
શ્રી ઓઘ| નિયુક્તિ
ભાગ-૨
| ૩૪૪ ||
E E F
G
कस्यचित्सङ्घाटकस्य योऽसौ रत्नाधिकः-पर्यायज्येष्ठः स 'अलद्धि 'त्ति अलब्धिकः-लब्धिरहितः 'ओमो यत्ति पर्यायलघुद्वितीयः स च लब्धिसंपन्नः, ततो योऽसौ पर्यायेण लघुर्लब्धिमान् स भिक्षामटन्नग्रतो गच्छति रत्नाधिकस्तस्य पृष्ठत एव व्रजति । पुनश्च मण्डल्यां भोजनकाले आचार्या एवं भणन्ति, यदुत ज्येष्ठार्यस्याग्रतः पतद्गृहं मुञ्च, पुनरसौ ओमराइणिओ चिन्तयति, यदुतास्यां वेलायां ज्येष्ठार्यः सञ्जातो न तु भिक्षावेलायां ज्येष्ठार्यः, अहं भक्तं लभे यावता ज्येष्ठार्यस्य प्रथमं समर्प्यते । ततश्चानेन गर्वकारणेन एकाकी भवति-एकाक्येवाहं भिक्षां यामीति । 'गारविए'त्ति गतं,
ચન્દ્ર. : હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૨૩ : ટીકાર્થ : કોઈક સંઘાટકમાં જે રત્નાધિક - વડીલ સાધુ હોય તે લબ્ધિ વિનાનો હોય, અને - બીજો જે નાના પર્યાયવાળો સાધુ છે તે લબ્ધિસંપન્ન છે. તેથી જે આ પર્યાયથી નાનો લબ્ધિધારી છે, તે ભિક્ષા માટે ફરતી વખતે
આગળ ચાલે અને રત્નાધિક પાછળ ચાલે. પણ પછી જયારે ગોચરી વહોરી માંડલીમાં આવે, ત્યારે માંડલીમાં ભોજનકાળે આચાર્ય એમ બોલે કે “આ વડીલ સાધુની આગળ પાટુ મૂકો.” આ જોઈને નાનો લબ્ધિધારી સાધુ વિચારે કે આ કાળે આ વડીલ થઈ ગયા, પણ ભિક્ષાકાળે વડીલ ન થયા. ગોચરી બધી હું મેળવું છું અને વાપરતી વખતે પહેલા બધુ વડીલને સમર્પિત કરાય છે. તો હવે તો મારે એમની સાથે જવું જ નથી. એમની ગોચરી મારાથી પૂર્ણ થાય છે. એ દેખાડી દઉં...” અને એટલે
આ ગર્વરૂપી કારણસર તે એકાકી જ ફરે. (ટુંકમાં ગોચરી વહોરવામાં નાનો સાધુ જ મુખ્ય ભાગ ભજવતો હોય. એની ' હોંશિયારી લબ્ધિ કામ કરતી હોય અને ઉપાશ્રયે આવ્યા બાદ એ ગોચરી પહેલા નાના સાધુ સાથેના સંઘાટક સાધુને અપાય,
ન
લ
,
ક
ગ, Rછે
|| ૩૪૪ ||.