________________
સાથે સંબંધ નહિ, એમ આમાં જે પાત્રામાં તિરાડ પડે, તે પાત્રામાં તિરાડની જમણી બાજુથી સોય ઘુસાડી, પછી તિરાડની શ્રી ઓઘનિયુક્તિ કર
ડાબી બાજુ લઈ જઈ પછી ત્યાં કાણું પાડી બેય બાજુના છેડાઓ વડે ગાંઠ લગાડે. એ પછી એની જરાક નીચે એ જ રીતે બીજી ભાગ-૨
ગાંઠ લગાડે. આમ કુલ ધારો કે આઠ ગાંઠ મારે તો દોરાના આઠ ટુકડાઓ વડે આઠ ગાંઠ લાગે.
જ્યારે બુટમાં બેય બાજુ ધારોકે છ છ કાણા હોય તો ત્યાં એક જ મોટી દોરી લઈ એ સામ સામેના કાણાઓમાંથી પસાર | ૩૧૩ I m કરવામાં આવે છે. અહીં કાણા ભલે વધારે હોય પણ દોરી તો આખીને આખી એક જ છે. હવે આમાં બે ભેદ છે.
o to o .
E
*
F
=
=
૩૦ – ૪
૧ -૦ )ધારો કે ૮ કાણા છે. તો એક દોરીનો એક છેડો એક કાણામાંથી પસાર કરી પછી બીજા કાણામાં નાંખવામાં આવે, પછી ત્રીજા, ચોથા... આઠમામાં નંખાય. આમ દોરીનો એક છેડો છેક આઠમાં કાણા પાસે હોય અને બીજો છેડો પહેલા કાણા પં
: પાસે હોય. આ નાથાબંધનો પ્રથમ ભેદ છે.
=
૩૧૩ .