________________
રા પ્રતિપાદન કરતા કહે છે. (લેપના વર્ણન પછી બંધનું વર્ણન શા માટે ? એ બે વચ્ચે શું સંબંધ છે ? એ સંબંધ બતાવે છે.) શ્રી ઓઘ વિ. નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૪૦૬ : ટીકાર્થ: તે લેપાતુ પાત્ર કે લેપાઈ ગયેલુ પાત્ર તૂટી જાય તો બીજા પાત્રની ગેરહાજરીમાં તે પાત્ર ભાગ-૨
| ૩૧૨ /
- ફરીથી સીવવું પડે. તેમાં મુદ્રિકાબંધનું ચિત્ર આ છે. 1-૨T નૌબન્ધ વળી બે પ્રકારે છે. તેની આ સ્થાપના છે. w v > $
દોરો ગાંઠ દોરો
/
/
AAA.
/
બતે જે સ્તનકબંધ વળી ગુપ્ત હોય છે. પાત્રના લાકડાની અંદર જ દોરો ત્યાં સુધી જાય કે જ્યાં સુધીમાં તે રેખા-તિરાડ બાં
સિવાઈ જાય. તે તેનબંધ વડે પાત્ર દુર્બલ બને છે. આથી એ બંધ છોડી દેવો.
(વર્તમાનમાં તો આપણે એરેલાઈટ, સ્ટીકફાસ્ટ વગેરેથી જ તુટેલું પાત્રુ સાંધીએ છીએ. પૂર્વના જમાનામાં તો જેમ વસ્ત્રો સોય દોરા વડે સીવાતા, તેમ લાકડાની તિરાડો વગેરે પણ વિશેષ પ્રકારના મોટા સોંય દોરા વડે સીવાતા. એ સીવવાની પદ્ધતિઓ અહીં બતાવી છે. એમાં મુદ્રિકા બંધ આ પ્રમાણે સમજવો કે અત્યારે ભાઈઓ જે શર્ટ પહેરે છે. એની એક બાજુ બટન અને બીજી બાજુ બટન ફીટ કરવા માટેનું કાણું હોય. ચાર બટન હોય તો ચાર કાણા હોય. એક બટનને બીજા બટનાદિ
| ૩૧૨ |