________________
-
II
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
૩૦૪
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૪૦૦: ટીકાર્થ : પાત્રુ જયારે તડકામાં પડેલું હોય ત્યારે વારંવાર એનું નિરીક્ષણ કરે. પ્રશ્ન : શા માટે ?
ઉત્તર : વરસાદ વગેરેથી એનું રક્ષણ કરવા માટે. મદ્ર શબ્દથી સમજવું કે કૂતરા વગેરેથી રક્ષણ કરવા માટે વારંવાર નિરીક્ષણ કરે. પોતે જો કોઈ બીજા કામમાં હોય. જાતે ગ્લાનાદિના કાર્યોમાં અક્ષણિક હોય તો પાત્રની રક્ષા માટે બીજા સાધુઓને વ્યાપારિત કરે. (જેને એકક્ષણની પણ ફુરસદ ન હોય તે અક્ષર કહેવાય.)
वृत्ति : कियन्तः पुनर्लेपा दीयन्त इत्यस्यार्थस्य प्रदर्शनायाह - ओ.नि. : एक्को व जहन्नेणं दुगतिगचत्तारि पंच उक्कोसा ।
___ संजमहेउं लेवो वज्जित्ता गारवविभूसं ॥४०१॥ एको जघन्येन प्रलेपो दीयते मध्यमेन न्यायेन द्वौ त्रयश्चत्त्वारो वा लेपा दीयन्ते, उत्कृष्टतः पञ्च लेपा दीयन्ते, स च संयमार्थं दीयते वर्जयित्वा गौरवविभूषे, तत्र गौरवं येन मां कश्चिद्भणति यथैतदीयमेतच्छोभनं पात्रमिति, विभूषा સુકામાં - ચન્દ્ર, : પ્રશ્ન : એક પાત્રાને કેટલા લેપ આપવા ?
Fri ૩૦૪ ..