SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ નિયુક્તિ ન E ઉનાળામાં પહેલા અને છેલ્લા પ્રહરનો અડધો ભાગ છોડી દેવો. એટલે કે પહેલા પ્રહરના અડધા ભાગ બાદ પાત્રાને શ્રી ઘનથી . બહાર મૂકવું. અને ચોથા પ્રહરનો અડધો ભાગ પસાર થાય ત્યારે પાત્રાને અંદર લાવવું. ભાગ-૨) પ્રશ્ન : આવું કરવાનું શું કારણ ? ઉત્તર : શિયાળામાં પહેલો અને છેલ્લો પ્રહર સ્નિગ્ધ કાળ છે. તેથી તે કાળમાં પાત્રોને બહાર ન મૂકવું. કેમકે એમાં /૩૦૩ / s લેપનો વિનાશ થવાનો ભય રહે છે. તથા ઉણકાળમાં પહેલા પ્રહરના અડધા ભાગમાં અને ચોથા પ્રહરના છેલ્લા અડધા ભાગમાં બહાર ન મૂકવું. કેમકે * એ પણ સ્નિગ્ધ કાળ છે. તથા પાત્રુ અત્યંત ગરમીમાં મૂકવું કે જેથી એ પાત્રા ઉપર લેપ ચડી જાય. (લપ પાત્રા સાથે એકમેક | થઈ જાય.) R મો.નિ.: ડવો ૨ મમવë વારે વારાફરવા | वावारे व अन्ने गिलाणमाईसु कज्जेसु ॥४००॥ तस्मिश्चातपस्थापिते पात्रके 'उपयोगं' निरूपणं 'अभीक्ष्णं' पुनः पुनः करोति, किमर्थमित्यत आह'वासाइरक्खणट्ठा, वर्षादिरक्षणार्थं, आदिग्रहणात् श्वादिरक्षणार्थं च, अन्यान् वा साधून व्यापारयति पात्रकरक्षणार्थं यद्यात्मना ग्लानादिकार्येष्वक्षणिको भवति । Tu ૩૦૩ / = = = : ક - ર Ffs he's H T
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy