________________
નિયુક્તિ oil
ના લીસા કરે (અર્થાતુ આંગળી વડે એ રસને પાત્રામાં ચારે બાજુ વ્યવસ્થિત ઘસીને એ પાત્રુ લીસું બનાવે.) श्रीमोध-त्यु
वृत्ति : तानि च पात्रकाणि एवं लिम्पति - ભાગ-૨
ओ.नि. : अन्नोऽन्नं अंकंमि उ अन्नं घट्टेइ वारवारेणं । ॥ २८॥
आणेइ तमेव दिणं दवं रएउं अभत्तट्ठी ॥३९२॥ अन्यद् अन्यद् अङ्के-उत्सने स्थापयति, स्थापयित्वा चान्यद् 'घट्टयति' अङ्गल्या मसृणं करोति, एवं वारया वारया एकं द्वे वाऽङ्के स्थापयति अन्यच्चैकं मसृणं करोति एवं तावद्यावन्मसृणानि संजातानि भवन्ति । यदा पुनरेकमेव | लेपितमुत्कृष्टलेपेन भवति तदा रूढे सति 'आणेइ तमेव दिणं'ति आनयति तस्मिन्नेव दिवसे द्रवं-पानकमानयति 'रएउं' भ रङ्गयित्वा पात्रकं तदेव 'अभत्तट्ठित्ति उपोषितो यः स एवं करोति ।
यन्द्र. : ते पात्रामोने मा प्रभारी (वेडेवाशे विवि) सेपे.
ઓઘનિર્યુક્તિ-૩૯૨ : ટીકર્થ : ખોળામાં બીજું બીજું પાત્ર મૂકે અને બીજું પાત્ર આંગળી વડે મસૃણ કરે, આમ વારાફરતી એક બે પાત્રાઓને ખોળામાં સ્થાપે અને બાકીના એકને લીસું કરે. આમ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી એ પાત્રાઓ લીસા થઈ જાય. (જો બે પાત્રા લેપવાના હોય, તો એકપાત્રાને લેપ લગાડી ખોળામાં મૂકી પછી બીજા પાત્રાને લેપ લગાડે.
|| २८०॥