SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી, પછી તે વસ્ત્રની ઉપર રૂના પટલ મૂકે. અને પછી એ રૂની ઉપર લેપને ખાલી કરે. શ્રી ઓઘ-થી. નિયુક્તિ ગો.નિ. સંપરમિન્દ્રમાદિ ધિતું ય તો વીરા ભાગ-૨ आलिंपिऊण भाणे एकं दो तिण्णि वा घट्टे ॥३९१॥ | ૨૮૯ો જ पुनश्चासौ रूतस्योपरि परिक्षिप्य लेपं पुनरङ्गष्ठप्रदेशिनीमध्यमाभिरङ्गलीभिर्गृह्णाति, गृहीत्वा च 'घनम्' अत्यर्थं चीरं । पुनः पोट्टलिकाविनिर्गतेन लेपरसेन पात्रमालिम्पति, तच्च पात्रकं कदाचिदेकं भवति कदाचिद् द्वे कदाचित्रीणि ततश्च तान्यालिप्य पुनः घट्टयति-अङ्गल्या मसृणानि करोति इत्यर्थः । - ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૩૯૧: ટીકાર્થઃ આ સાધુ રૂની ઉપર લેપને ખાલી કર્યા બાદ એ વસ્ત્રને અંગુઠો, પહેલી આંગળી : અને મધ્યમ આંગળી વડે ગાઢ રીતે પકડે, અને પકડીને એ પોટલામાંથી નીકળેલા લેપના રસ વડે પાત્રને લેપે. (ઉંધા કરેલા ભાજન ઉપર વસ્ત્ર અને તને ગોઠવી એની ઉપર લેપને ખાલી કરે. એ લેપ ખાલી કર્યા બાદ જે વસ્ત્ર ભાજન ઉપર પાથરેલું છે એના બધા છેડા ભેગા કરી વસ્ત્રને ઉંચકી લે એટલે એ હવે પોટલી જેનું બની જાય. પછી એને ગાઢ રીતે દબાવે એટલે અંદર રહેલા લેપનો રસ રૂ-વસ્ત્રાદિમાંથી ગળાઈને બહાર નીકળે. એ રસ વડે પછી પાત્રાને લેપે.) તે પાત્રા ક્યારેક એક હોય ક્યારેક બે હોય કે ક્યારેક ત્રણ હોય. એટલે તે પાત્રાઓને લેપી પછી એને આંગળી વડે I: ૨૮૯
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy