________________
ક
'
5
નિર્યુક્તિ ભાગ-૨
*
૨૫૭I
*
5
=
- दृष्ट इति, तस्मादेतद्दोषभयान्न हस्ते शोषयेत् पात्रमिति ।
- સુવિદાં ય હતિ પાયા નુત્રા ય નવા ય ને ૩ નિખંતિ !
जन्ने दाएऊणं लिंपड़ पुच्छा य इयरेसिं ॥३७८॥ w
तानि च लेपयितव्यानि पात्रकाणि द्विविधानि भवन्ति, 'जूर्णानि' पुराणानि 'नवानि' अधुनैव यान्यानीतानि तानि ण प्रथमं लिप्यन्ते, तत्र यानि जूर्णानि पात्रकाणि लिम्पनीयानि तानि गुरोः प्रदर्श्य लिम्पति, एवंविधान्येतानि पश्य किं लिप्यन्ते उत न ?, इतरेषां-नवानां पात्रकाणां लेपने पृच्छा कर्त्तव्या, किं एतानि लिप्यन्ते उत तिष्ठन्तु ? इति ।
ચન્દ્ર. : આ પ્રમાણે પૂર્વપક્ષ વડે કહેવાય છાઁ આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાણ-૨૦૧: ટીકાર્થ: આ પ્રમાણે લેપાયેલા પાત્રને હાથ વડે જ જો ધારી રાખવામાં આવે તો એ સાધુને આત્મામાં, સંયમમાં અને પ્રવચનમાં ઉપઘાત થાય.
પ્રશ્ન : આ ત્રણમાં આત્મસંબંધી અને સંયમ સંબંધી વિરાધના કેવી રીતે લાગે ?
ઉત્તર : ક્યારેક નિરોધમાં - એકાંતમાં અથવા તો એકજ સ્થાને પાત્રાને હાથમાં રાખનારા સાધુને મૂર્છા આવી જાય વી તો એ પડી જાય અને પડનારા સાધુના અંગ ભાંગી જવા રૂપ આત્મોપઘાત થાય. (લેપેલુ પાત્ર હાથમાં હોય એટલે સાધુએ
=
=
E
૨૫૭ll