SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ E F - = = = * = = ભોજન વાપરનારાને ઉલ્ટી થઈ જવા વગેરે રૂપ દોષ થાય અને એનાથી તો આત્મવિરાધના જ થવાની. (ધારો કે લાકડા શ્રી ઓઘ-, વગેરેનું પાત્રુ હોય અને એકપણ લેપ-રંગ ન હોય, તો એનામાં ગોચરી વહોરીએ એટલે ધીમે ધીમે પાત્ર બગડવા લાગે. એના નિયુક્તિ | કારણે ભોજનનો સ્વાદ પણ વિચિત્ર બને અને એટલે એ ખાવાથી ઉલટી વગેરે થાય.) ભાગ-૨ વળી દુર્ગધી એ પાત્રામાં ભિક્ષા ગ્રહણ કરનારા સાધુની લોકો નિંદા કરે, એટલે પ્રવચનસંબંધી ઉપઘાત થાય. | ૨૪૫ll वृत्ति : यच्चोक्तं चोदकेन "जक्खुल्लिहणे पवयणंमि" तत्रेदमुच्यते - ओ.नि.भा. : पवयणघाया अन्नेवि अस्थि जयणा उ कीई तेसिं । आयमणभोयणाई लेवे तव मच्छरो को ण ॥१९७॥ प्रवचनोपघातोऽन्योऽप्यस्ति किन्तु यतना क्रियते तेषां, के च ते प्रवचनोपघाताः ? अत आह'आचमनभोजनादयः' ३५आचमनं-निर्लेपनादि भोजनं चैकमण्डल्यां, एतानि प्रवचनोपघातानि कर्वन्ति यदि प्रकटानि - क्रियन्ते, किन्तु यतनया करणान्न प्रवचनोपघातो भवतीति, ततश्च लेपे तव को मत्सर: ? इति । ચન્દ્ર.: હવે નોદક વડે જે કહેવાયેલું કે “કુતરો એ ભાગને ચાટે, એમાં પ્રવચનોપઘાત થાય” તેમાં આ ઉત્તર અપાય છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૭ : ટીકાર્થ : બીજા પ્રવચનોપઘાત કયા છે ? = = * F = = = * * = દિfક ' * ( ૨૪૫
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy