SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र चर्मणा कुष्ठिनः प्रयोजनं भवति, अस्ना-गृध्रनलकेन प्रयोजनं भवति वाय्वपहरणार्थं पादे बध्यते, दन्तेन શ્રી ઓઘ-થી નિર્યુક્તિ सूकरादेः संबन्धिना प्रयोजनं नखेन वा, रोमभिः प्रयोजनमुरभ्रादीनां सत्कैस्तैः कम्बलिका भवति, श्रृङ्गेण ભાગ-૨ किञ्चित्प्रयोजनं भवेत्, अविला उरभ्रा तत्पुरीषं पामादावुपयुज्यते पामा मते, तेन गोमूत्रेण चोपयोगः । शेषं सुगमम् । ચન્દ્ર, : તેમાં તિર્યચપંચેન્દ્રિયોનો ઉપયોગ શું છે? એ દેખાડતા કહે છે. ૨૩૩ . ઓઘનિર્યુક્તિ-૩૬૯: ટીકાર્થ : તેમાં તિર્યંચના ચામડા વડે કોઢીઓને કામ પડે. ગીધના હાડકા વડે કામ પડે. એ હાડકું ના શ્ન વાયુ વગેરેના અપહરણ માટે પગમાં બંધાય, ભૂંડ વગેરેના દાંત કે નખ વડે કામ પડે. ઘેટા વગેરેની રુંવાટી વડે કામ પડે. કેમકે એ રુંવાટી વડે કામળી થાય. એમ શીંગડા વડે પણ કોઈક કામ થાય. અવિલા એટલે ઘેટી, તેની વિષ્ટા ખજવાળ વગેરેમાં 'ઉપયોગી છે. આમ ઘૂંટીની વિષ્ટા અને ગોમૂત્ર વડે પણ ઉપયોગ થાય. ' શેષ = ગાથાનો ઉત્તરાર્ધ સુગમ છે. (દૂધ-દહીં વગેરે તિર્યંચો પાસેથી મળે છે. એટલે એ રીતે પંચેન્દ્રિયતિર્યંચોનો ઉપયોગ થાય.) ન ક. वृत्ति : इदानी मनुष्योपयोग: प्रदर्श्यते - ओ.नि. : सच्चित्ते पव्वावण पंथुवदेसे य भिक्खदाणाई । सीसट्ठियअच्चित्ते मीसट्ठिसरक्खपहपुच्छा ॥३७०॥ - Nels I: ૨૩૩ I -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy