________________
-
ક
8"
F
ચન્દ્ર, : હવે ચઉરિન્દ્રિયનો પરિભોગ કહેવાય છે. શ્રી ઓઘનિયુક્તિ ન
ઓઘનિર્યુક્તિ-૩૬૮: ટીકાર્થ : ચઉરિન્દ્રિયોમાં તો માખીની વિષ્ટા વડે પ્રયોજન પડે. કેમકે શરીરને સારું કરવા માટે
માખીની વિષ્ટા વડે ઉલ્ટી કરાય. (આશય એ કે શરીરમાં ઘણો બગાડ ભેગો થયો હોય, તો એને બહાર કાઢી નાંખવા માટે ભાગ-૨
જ માખીની વિઝા ખાવામાં આવે, એનાથી ઉલ્ટી થાય, બગાડ નીકળી જાય, શરીર સારું થાય...) | ૨૩૨ /
અશ્વમક્ષિકાનો (એક વિશેષ પ્રકારની માખી છે, જે ચઉરિન્દ્રિય છે જે “મામાજીનો ઘોડો' તરીકે પ્રસિદ્ધ છે) ઉપયોગ જ જ આ પ્રમાણે છે કે એના વડે આંખમાં પડેલા અક્ષરોનો ઉધ્ધાર કરી શકાય છે. (આંખમાં થતા મોતીયાદિ રોગો અહીં અક્ષર wr/ Fી તરીકે લેવાના છે, એ આ માખીના પ્રયોગથી નીકળી જાય.).
આ ચઉરિન્દ્રિયપિંડ બતાવ્યો.
પંચેન્દ્રિયપિંડમાં માત્ર એટલું જ કે એમાં નારકો વડે કોઈ પ્રયોજન નથી. એમના વડે કોઈ ઉપયોગ = કાર્ય કરાતું નથી. બાકીના તિર્યંચ, દેવ, મનુષ્ય રૂપ પંચેન્દ્રિયો તો ઉપયોગી બને છે.
वृत्ति : तत्र तिरश्चां पञ्चेन्द्रियाणां सत्कमुपयोगं दर्शयन्नाह - ओ.नि. : चम्मट्ठिदंतनहरोमसिंगअविलाइच्छगणगोमुत्ते ।
खीरदहिमाइयाणं पंचिंदिअतिरिअपरिभोगो ॥३६९॥
B
=
=
| ૨૩૨ I