SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ HTPER ॥ २१६॥ આ વિધિ પતી ગયા બાદ તે સાધુને આ પ્રક્ષાલન કરવા નિમિત્તે એક કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત અપાય છે. (જિનાજ્ઞા પ્રમાણે श्री मोध-त्यु કાપ કાઢવો એ દોષ નથી. પરંતુ આ કાપ કાઢવામાં પ્રમાદ-અનાભોગથી નાની-મોટી કોઈ ને કોઈ જીવવિરાધના થવાની શક્યતા ઘણી વધારે છે માટે જ એની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત મુખ્યત્વે છે એમ જાણવું.) ભાગ-૨ અકાય કહેવાઈ ગયો. (નવપ્રકારના પિંડના વર્ણનમાં બીજો અકાય પિંડ કહેવાઈ ગયો.) वृत्ति : इदानीमग्निकाय उच्यते - ओ.नि. : इट्टगपागाईणं बहुमज्झे विज्जुयाइ निच्छइओ । इंगालाई इयरो मुम्मुरमाई य मीसो उ ॥३५९॥ असावपि त्रिविधः सचित्तादिभेदेन, तत्र सचित्त इष्टकापाकादीनां बहुमध्ये विद्युदादिको नैश्चयिको भवति, औ अङ्गारादिश्चेतरो व्यावहारिकः मुर्मुरादिकः-उल्मुकादिमिश्रो भवति । इदानीमचित्ताग्निकायस्योपयोगमचित्ताग्निशरीरोपयोगं च दर्शयन्नाह - ओदणवंजणपाणगआयामुसिणोदगं च कुम्मासा । डगलगसरक्खसूई पिप्पलमाई य परिभोगो ॥३६०॥ HEROERA 1॥२१ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy