SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ |E 5 પછી અષાઢ વદ એકમ આવે. મારવાડીઓમાં એજ દિવસે શ્રાવણ વદ એકમ હોય. અને પૂર્વના કાળમાં શ્રાવણ વદ-૧થી ચા શ્રી ઓઘ જ વર્ષની શરુઆત ગણાતી. હવે એ વર્ષ અષાઢ પુનમે પૂર્ણ થાય. અને કાપ કાઢનારાઓ અષાઢ સુદ-૧ વગેરે દિવસોમાં નિર્યુક્તિ કાઢે, તો એ વર્ષના અંત ભાગમાં જ કાપ કાઢેલો કહેવાય.) ભાગ-૨ ઓઘનિર્યુક્તિ-૩૫૨ : ટીકાર્થ : સુગમ છે. (અર્થ આ પ્રમાણે છે કે આચાર્ય અને ગ્લાન સાધુઓના મેલા મેલા વસ્ત્રો // ૨૦૪ ૫ વારંવાર પણ ધોવા તે એટલા માટે કે લોકમાં ગુરુનો અવર્ણવાદ ન થાઓ અને ગ્લાનમાં અજીર્ણ ન થાઓ.) માત્ર છેલ્લે જે " નીર રૂપે શબ્દ છે, તેનો અર્થ આ છે કે ઇતરોના એટલે કે ગ્લાન સાધુઓના ધોવા યોગ્ય વસ્ત્રો જો ન ધોવાય તો ગ્લાનને જ અજીર્ણ થાય. वृत्ति : इदानीमुपधिप्रक्षालनकाले कानि न विश्रामणीयानि ? इत्येतत्प्रदर्शयन्नाह - * મો.નિ. : પાયસ પડયા યુનિસિ% તિપટ્ટપત્તિરદર एते ण उ विस्सामे जयणा संकामणा धुवणं ॥३५३॥ पात्रकस्य ‘पडोयारं' परिकरं पात्रबन्धादिकं न विश्रामयेत्, तथा 'दुन्निनि (दुनि) सिज्ज 'त्ति रजोहरणनिषद्याद्वयं एका और्णिकी बाह्यनिषद्या द्वितीया मध्यवर्तिनी क्षौमी निषद्या, एतद्द्वयं न विश्रामणीयं । 'तिपट्टत्ति एकः संस्तारपट्टको द्वितीय उत्तरपट्टकः तृतीयश्चोलपट्टकः, 'पोत्तित्ति मुखवस्त्रिका 'रयहरणं 'ति रजोहरणं प्रसिद्धमेव, एतानि : ૨૦૪
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy