SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [ 5 F સચિત્તતા કોઈપણ પ્રકારના શસ્ત્ર વિના એમને એમ નીકળી ગઈ છે તે વ્યુત્ક્રાન્તયોનિક કહેવાય. એના વડે આ કહેવાતું શ્રી ઓધ- યુ. પ્રયોજન છે. નિયુક્તિ કરી ભાગ-૨ (જેઓ ત્રીજી વિભક્તિવાળો પાઠ માને છે, એમના અનુસાર ઉપર બતાવ્યા મુજબ નવ પ્રકારે પૃથ્વી અચિત્ત બને. If વ્યક્તિયોનિન શબ્દનો અર્થ તેઓ આમ કરે કે આ નવ જગ્યાએ પૃથ્વી વ્યુત્ક્રાન્તયોનિક બને છે, અને એવી પૃથ્વી વડે છે ૧૮૯ો આ પ્રયોજન છે... - જ્યારે જેઓ સપ્તમી વિભક્તિવાળો પાઠ માને છે. તેઓના મતે ઉત્તે, અંવિન્નેનેદે.. આ સપ્તમી વિભક્તિની જેમ આ , પણ સપ્તમી વિભક્તિવાળો શબ્દ હોવાથી તેઓ આને ૧૦માં ભેદ તરીકે ગણે. અર્થાત્ ઉપર નવ પ્રકારે તો પૃથ્વી અચિત્ત જ બને જ. એ ઉપરાંત તેનો દસમો ભેદ આ પણ છે કે “જે પૃથ્વી પોતાની મેળે જ અચિત્ત બને તે દશમો ભેદ.” I પણ પ્રથમ મતને આ વાત માન્ય નથી. કેમકે કોઈપણ પ્રકારના શસ્ત્ર વિના જે પૃથ્વી એમને એમ અચિત્ત બની હોય એ તો વ્યવહારસચિત્ત જ માનવી પડે. એને અચિત્તભેદમાં ગણવાની જ નથી. છઘો શસ્ત્ર વડે નહિ હણાયેલ કોઈપણ T વસ્તુને અચિત્ત માની શકતા જ નથી. એટલે આવી પૃથ્વીને અચિત્તભેદમાં ન લેવાય. પરંતુ નવપ્રકારે જે પૃથ્વી શસ્ત્રો પહત બને, તે પૃથ્વી જ અચિત્ત કહેવાય... બીજા મતનો આશય એમ લાગે છે કે ભલે એ સ્વયં અચિત્ત થયેલી પૃથ્વી વ્યવહારસચિત્ત કહેવાય. પણ એ પરમાર્થથી તો અચિત્ત જ છે. એટલે અચિત્તના ભેદોમાં એ દર્શાવવામાં કોઈ વાંધો નથી. હા ! એનો વ્યવહાર સચિત્ત તરીકે કરવો. Gu ૧૮૯ો. a , R
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy