________________
તથા હળ વડે ખેડાયેલ જે પૃથ્વીકાય હોય તે કોઈક ભાગમાં ભીનો અને કોઈ ભાગમાં સુકો હોય છે. તે પૃથ્વી ખેડવાના શ્રી ઓઘ
T સમયથી જ મિશ્ર પૃથ્વી બની જાય. (હળ રૂપી શસ્ત્ર લાગવાથી અમુક ભાગ અચિત્ત બને, અમુક ભાગ સચિત્ત રહે.) નિર્યુક્તિ ભાગ-૨ |
ઇંધન એટલે છાણ. તેમાં કુંભારે તો દ્રવવાળુ છાણ એટલે કે લીલું છાણ લાવેલું હોય તો એની સાથે જે પૃથ્વીકાય મિશ્રિત
થાય તે મિશ્ર બની જાય. I ૧૮૭૪ પ્રશ્ન : કેટલો કાળ એ મિશ્ર રહે ?
જ ઉત્તર : જો ઘણું ઈંધન અને અલ્પ પૃથ્વીકાય હોય તો એક પોરિસી સુધી મિશ્ર રહે. (એ પછી અચિત્ત બને.) હવે જો જી | મધ્યમ ઈંધન હોય એટલે કે ધનનો અડધો ભાગ અને પૃથ્વીકાયનો અડધો ભાગ હોય તો એમાં તે પૃથ્વી બે પ્રહાર સુધી | મિશ્ર હોય (એ પછી અચિત્ત બને.) જો અલ્પ ઈંધનવાળો પૃથ્વીકાય હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે (એ પછી અચિત્ત | ' બની જાય.)
મિશ્ર પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीमचित्त उच्यते, स चैवं भवति - ओ.नि. : सीउण्हखारखत्ते अग्गीलोणूसअंबिले नेहे । वक्कंतजोणिएणं पओयणं तेणिमं होइ ॥३४१॥
|| ૧૮૭