SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ॥ ૧૮૬ | 프 [ यत्ति इन्धनं - गोमयो भण्यते, तत्थ कुम्भकारेण सद्रवो आणिओ तेण मिलितो संतो पृथिवीकायो मिश्रो भवति, कियत्कालं यावद् ? अत आह 'पोरिसीएगदुगतिगं' यथासङ्ख्येन 'बहुइंधणमज्झिधणथोविंधण ' ( थोवे य) यदि बहु इन्धनं स्वल्पः पृथिवीकायस्ततः पौरुषीमात्रं यावत् मिश्रो भवति, मध्ये तु इन्धने अर्द्धमिन्धनस्य अर्द्ध पृथिवीकायस्य यत्र स पौरुषीद्वितयं यावन्मिश्रः, स्वल्पेन्धनस्तु पृथिवीकायः पौरुषीत्रयं यावन्मिश्रो भवति । उक्तो મિશ્ર, स्स ચન્દ્ર. : હવે મિશ્રપૃથ્વીકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે. भ ઓઘનિર્યુક્તિ-૩૪૦ : ટીકાર્થ : ઉદુમ્બર વગેરે જે વૃક્ષો છે, તે ક્ષીરવૃક્ષ કહેવાય છે. તેમની નીચે જે પૃથ્વીકાય હોય તે મિશ્ર હોય. આ ક્ષીરવૃક્ષો મધુરસ્વભાવવાળા હોય છે. (પણ કટુ-તિતસ્વભાવવાળા નથી હોતા) એટલે એના સંપર્કથી મૈં પૃથ્વી મિશ્ર બને (પણ અચિત્ત ન બને.) (મિશ્રપૃથ્વીનો અર્થ એ કે એમાં કેટલાક પૃથ્વીજીવો આવી ગયા છે, કેટલાક જીવે છે. અથવા તો તે પૃથ્વીનો અમુક ભાગ અચિત્ત થઈ ગયો છે અને અમુક ભાગ સચિત્ત છે... એ પણ મિશ્ર પૃથ્વી કહેવાય.) (એવી પણ સંભાવના કરાય છે કે આ વૃક્ષોમાંથી દૂધ ઝરતું હોવું જોઈએ અને એના કારણે આ માટી મિશ્ર થતી હશે...) આ ઉપરાંત માર્ગમાં પણ મિશ્ર પૃથ્વીકાય હોય. (માર્ગમાં લોકોની અવરજવરના કારણે એ પૃથ્વીનો અમુક ભાગ વી અચિત્ત બની ગયો હોય, અમુક ચિત્ત હોય.. એમ મિશ્ર પૃથ્વી સંભવે.) 라 T स्म स्स आ મ મ 랑 || ૧૮૬ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy