________________
-
શ”
P
P
=
કે,
=
છે
=
षट्को वा, एवं निक्षेपं कृत्वा प्ररूपणा-व्याख्या तस्यैव पिण्डस्य कर्त्तव्या॥ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ન ચન્દ્ર: “જે ક્રમથી પદાર્થો બતાવેલા હોય, તે જ ક્રમ પ્રમાણે તે પદાર્થોનું નિરૂપણ કરવું જોઈએ.” એ ન્યાય અનુસાર ભાગ-૨ સૌ પ્રથમ પિંડ પદાર્થ બતાવેલો હોવાથી તેનું જ વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૩૨ : ટીકાર્થ : પિંડ ધાતુ સંઘાત = સમૂહના અર્થમાં છે. પિંડન-સમૂહ એ પિંડ. હવે પિંડ આ શબ્દનો | ૧૭૬ | F,
નિક્ષેપ કરવાનો છે. તે નિક્ષેપ ચાર પ્રકારનો કે છ પ્રકારનો કરાય છે. આ પ્રમાણે નિક્ષેપ કરીને પછી તે જ પિંડની વ્યાખ્યા કરવાની.
वृत्ति : तत्र चतुष्ककनिक्षेपं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : नामं ठवणापिंडो दव्वपिंडो य भावपिंडो य ।
एसो खलु पिंडस्स उ निक्खेवो चउव्विहो होइ ॥३३३॥ नामपिण्डः स्थापनापिण्डो द्रव्यपिण्डो भावपिण्डश्चेत्येष तावच्चतुष्कको निक्षेपः, यदा तु पुनः क्षेत्रपिण्डः कालपिण्डश्च निक्षिप्यते तदाऽयमेव षट्को भवति ।
ક
=
= .
વ
ક
ચન્દ્ર. : તેમાં પિંડના ચાર પ્રકારના નિક્ષેપનું પ્રતિપાદન કરતા કહે છે.
- ૧૭૬ |