________________
ક
B
ui
P
= =
= =
એષા તે વરિયા: ત્રસા: (એટલે કે ત્રસજીવોને પણ મારનારો બને) અને ત્રણ સિવાયના પૃથ્વી વગેરે સ્થાવરજીવોને પણ શ્રી ઓઘનિર્યુક્તિ
મારનારો બને. (આમ તો સ્થાવર પણ બોદર હોઈ શકે છે. પણ ત્રસજીવો અહીં બાદરકાય તરીકે વિવક્ષિત છે, તેમ જાણવું.) *
અને એટલે આ બધા સંયમ સંબંધી દોષો લાગે. ભાગ-૨
વૃત્તિ : રૂાની શરીરવિરાથનાં પ્રતિપાવનાથાદ (પ્રતિપાયન્નાદ) – || ૧૬૯ો ___ओ.नि.भा. : निरविक्खो वच्चंतो आवडिओ खाणुकंटविसमेसु ।
पंचण्हइंदियाणं अन्नतरं सो विराहिज्जा ॥१८९॥ निरपेक्षो वजन् आपतितः सन् स्थाणुकण्टकविषमेषु, विषमं-उन्नतं तेष्वापतति ततः पञ्चानामिन्द्रियाणां-भ चक्षुरादीनां अन्यतरत् स विराधयेत् ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૯ : ટીકાર્ચ : નિરપેક્ષ બનીને – ઉપયોગરહિત બનીને ચાલતો સાધુ ઝાડનાં ઠુંઠા વગેરે, કાંટા અને ઉંચાનીચા સ્થાનોમાં અથડાય, અને એમાં ચક્ષુ વગેરે પાંચ ઇન્દ્રિયોમાંથી ગમે તે ઇન્દ્રિયની વિરાધના દ કરનારો બને. (કાંટા વાગે તો લોહી વગેરે નીકળે, ઉંચાનીચા સ્થાનોમાં પડી જાય તો કદાચ આંખમાં પણ કંઈક ઘુસી જાય, ઠંઠાના કારણે પડી જવાથી પણ ઘણું નુકસાન થાય.).
: ૧૬૯
= = =