________________
શ્રી ઓઘ-
.
નિર્યુક્તિ
એ જીવ પર પડી રહેલા પોતાના પગને અટકાવવા-પાછો ખેંચવા માટે સમર્થ ન બને. અર્થાતુ પ્રાણી ઉપર પડતા પગને ઇચ્છવા છતાં દુઃખેથી અટકાવી શકે. કેમકે ચક્ષુ ઘણા નજીકના સ્થાનમાં સંબંધ વાળી છે. તથા ષકાયની વિરાધના થાય. આ ઉપરાંત શરીર વિરાધના અને ભક્ત પાનની વિરાધનાને પણ કરે. (પડી જતા ભક્ત-પાનાદિ ઢોળાઈ જાય.)
ભાગ-૨
|| ૧૬૮
*
*
वृत्ति : इदानीमस्या एव गाथायाः पश्चार्द्धं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उड्डाहो कहरत्तो अवयक्खंतो वियक्खमाणो य ।
बायरकाए वहए तसेतरे संजमे दोसा ॥१८८॥ ऊर्ध्वमुखो व्रजन् कथासु च रक्तः-सक्तः 'अवयक्खंतो 'त्ति पृष्ठतोऽभिमुखं निरूपयन् 'विवक्खमाणो 'त्ति विविधं भ सर्वासु दिक्षु पश्यन्, स एवंविधो बादरकायानपि व्यापादयेत् 'त्रसेतरांश्च' पृथिव्यादीन् स्थावरकायान्, ततश्च 'संयमे' संयमविषया एते दोषा भवन्तीति ।
=
=
*
F
ચન્દ્ર. : હવે આજ ગાથાના પશ્ચાઈનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૮ઃ ટીકાર્થ ઉપર તરફ મોઢું રાખીને ચાલતો, વાતચીત કરવામાં આસક્ત બનેલો, પાછળની બાજુ જોતો, વિવિધ પ્રકારે ચારે દિશાઓમાં જોતો... આવા પ્રકારનો સાધુ બાદરજીવોને પણ મારનારો બને. વીર વ વાયઃ
=
- ૧૬૮