________________
ס
શ્રી ઓધ ચુ
નિર્યુક્તિ
ભાગ-૨
ᄇ
|| ૧૬૬|| મ
91
स्स
મ
T
મ
પત્થરમય થાંભલા ઉપર કે ચૂનાથી સાફ કરાયેલ-ચૂના ધોળાયેલ ભીંત ઉપર લે. અથવા તો ભીંત વગેરેને વિશે ઉપધિ કે વિટીયો કરીને પછી ટેકો લે.
स्थ
અવષ્ટમ્ભદ્વાર થઈ ગયું.
वृत्ति : इदानीं मार्गद्वारं प्रतिपादनायाह (प्रतिपादयन्नाह ) -
ઓનિ. :
पंथं
तु वच्चमाणो जुगंतरं चक्खुणा उ पडिले । अइदूरचक्खुपाए सुहुमतिरिच्छग्गय न पेहे ॥ ३२६ ॥
पथि व्रजन् ‘युगान्तरं' युगं - चतुर्हस्तप्रमाणं तन्मात्रान्तरं चक्षुषा प्रत्युपेक्षेत, किं कारणं ? यतोऽतिदूरचक्षुःपाते भ सति सूक्ष्मांस्तिर्यग्गतान् प्राणिनः 'न पेहे' न पश्यति, दूरे प्रहितत्वाच्चक्षुषः ।
૧
म
ચન્દ્ર. : હવે માર્ગદ્વારનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૨૬ : ટીકાર્થ : રસ્તામાં ચાલતો સાધુ ચાર હાથ જેટલા અંતરને ચક્ષુ વડે જુએ. એટલે કે પોતે જે સ્થાને હોય, ત્યાંથી ચાર હાથ દૂરની જમીનને જોતો જાય, જેમ જેમ આગળ વધે, તેમ તેમ તે તે જમીનને જોતો આગળ આગળ જતો જાય. (અન્યગ્રન્થોમાં સાડા ત્રણ હાથનું અંતર પણ બતાવેલ છે.)
ס
व
ઓ
at
H
॥ ૧૬૬ ॥