________________
ur
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
लाग-२
म
॥ १६५ ॥ म
ण
થાય. વીંછી વગેરે વડે આત્મવિરાધના થાય. એમ ગિરોળી, સાપ, ઉંદર, કાચીંડા સંબંધી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય.
ઉત્સર્ગ કહેવાઈ ગયો.
स्म
वृत्ति : इदानीमपवाद उच्यते -
ओ..... अतरंतस्स व पासा गाढं दुक्खंति तेणऽवभे ।
:
संजयपट्टी थंभे सेल छुहाकुडवेंटीए ॥ ३२५॥
'अतरंतस्स' अशक्नुवतो ग्लानादेः पार्श्वानि गाढं अत्यर्थं दुःखन्ति तेन कारणेनावष्टम्भं कुर्वन्ति, क्व ? अत आह भ संयतपृष्ठे स्तम्भे वा 'सेल'त्ति पाषाणमये स्तम्भे सुधामाष्टर्ये कुड्ये वाऽवष्टम्भं कुर्वीत अवधिकां वेण्टिकां वा ओ कुड्यादौ कृत्वा ततोऽवष्टम्भं करोति । उक्तमवष्टम्भद्वारम्,
-
मो
यन्द्र. : हवे अपवाह हेवाय छे.
ઓઘનિર્યુક્તિ-૩૨૫ : ટીકાર્થ : ટેકો લીધા વિના બેસી શકવા માટે અસમર્થ એવા ગ્લાન વગેરેના પડખાઓ પીઠનો ભાગ ટેકો લીધા વિના ખૂબ જ દુઃખે, આ કારણસર તેઓ ટેકો લે. આ ટેકો સાધુની પીઠ ઉપર, લાકડાના થાંભલા ઉપર કે
त्थु
णं
म
स्स
at
स्स
॥ १६५ ॥