SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ ॥ १५५॥ 5 न भवति ततो व्यत्सज्य महर्तमानं तिष्ठेद येन ते कमयः स्वयमेव परिणमन्ति। यन्द्र. वे छायाम पोसिश' में पार्थनु व्याण्यान ४२छे. ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૮૫ : ટીકાર્થ : કરમિયાથી વ્યાપ્ત પેટવાળો જો આ સાધુ હોય તો તો નીકળેલી વૃક્ષછાયામાં સ્પંડિલ બેસે. હવે જો છાયા ન હોય તો તડકામાં વોસિરાવીને પછી મુહર્ત સુધી પોતાના શરીરની છાયા અંડિલ ઉપર પડતી રહે એ રીતે ઉભો રહે કે જેથી એટલીવારમાં કરમિયાઓ જાતે જ મૃત્યુ પામે. (જો જતો રહે તો તડકાના કારણે વહેલા મરે, એનો દોષ સાધુને લાગે.) वृत्ति : किं चासौ करोतीत्यत आह - ओ.नि. : उवगरणं वामे उरुगंमि मत्तं च दाहिणे हत्थे । तत्थऽन्नत्थ व पुंछे तिहिं आयमणं अदूरंमि ॥३१८॥ 'उपकरणं' रजोहरणदण्डकादि वामे ऊरुणि स्थापयेत्, मात्रकं च दक्षिणे हस्ते स्थापयति, प्रोञ्छनं च अपानस्य तत्रान्यत्र वा करोति, यदि कठिनं पुरीषं ततस्तत्रैव प्रोञ्छयति, अथ श्लथं ततोऽन्यत्र, 'तिर्हि आयमणं'ति त्रिभिश्चुलुकैनिर्लेपनं करोति, अदूरंमित्ति स्थण्डिलस्यासन्नप्रदेशे निर्लेपनीयमिति । कि । ॥१५५॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy