SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ચ . : હવે આ જ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરતા કહે છે. નિયુક્તિ કરે ઓalઘનિર્યુક્તિ- ભાગ-૧૮૪: ટીકાર્થ: (૧) ઉત્તર અને પૂર્વ આ બેય દિશા લોકમાં પૂજય છે, તેથી તેની તરફ પીઠ | ભાગ-૨ ન કરવી. * રાત્રે દક્ષિણ દિશા તરફ પીઠ ન કરવી. “શા માટે ?” એનો ઉત્તર એ છે કે રાત્રે પિશાચ વગેરે દેવો દક્ષિણદિશામાંથી આ તરફ આવતા હોય છે. | ૧૫૪. v આશાશય એ છે કે “રાત્રે તે પિશાચાદિ દેવો દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં આવતા હોય છે.” એવી લોકમાં શ્રુતિ આ છે = લોકકમાં પ્રસિદ્ધિ છે અને માટે તે તરફ પીઠ ન આપવી. કેમકે એ તરફ પીઠ કરીએ તો લોકો એ જોઈને વિરોધ કરે જ કે “ ખો સાધુઓ દેવોને પીઠ કરે છે.” આમ આમાં તો પ્રત્યક્ષથી જ વિરોધ થાય. (૨) જો પવન તરફ પીઠ રાખીએ તો એ પીઠ તરફથી આવતો પવન થંડિલની ગંધ લઈને આગળ આવે, અને નાકમાં પણ ઘુસે, એનાથી નાકમાં મસા, ફોલ્લા થાય. એમ ગામ અને સૂર્યને પીઠ આપીએ તો અપયશ થાય. वृनित्ति : इदानीं 'छायाए'त्ति व्याख्यानयन्नाह - ओ पी.नि.भा. : संसत्तगहणी पुण छायाए निग्गयाए वोसिरह । छायासइ उपहंमिवि वोसिरिअ मुहुत्तयं चिढ़े ॥१८५॥ 'संसंसक्तग्रहणिः' कृमिसंसक्तोदर इत्यर्थः यद्यसौ साधुर्भवेत् ततो वृक्षछायायां निर्गतायां व्युत्सृजति, २२अथ छाया TI ૧૫૪
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy