SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ દ્રવ્યાસગ્નમાં મળવ્યુત્સર્જન ન કરવું. શ્રી ઓઇ- થી હવે ભાવાસનું પ્રતિપાદન કરતા કહે છે કે ભાવાસન્નમાં આત્મા, પ્રવચન અને સંયમ એ ત્રણેયનો ઉપઘાત થવા રૂપ (iા દોષો લાગે છે. ભાગ-૨ પ્રશ્ન : એ કેવી રીતે ? | ૧૪૬I | ઉત્તર : તે સાધુ સ્વાધ્યાય વગેરે બીજા-ત્રીજા યોગોમાં એકદમ તલ્લીન બનીને ત્યાં સુધી એ કાર્ય કરતો રહે કે જ્યાં જ " સુધી અત્યંત તીવ્ર શંકા થાય અને પછી ઝડપથી ભાગે. હવે એ વખતે કોઈક લુચ્ચો માણસ સાધુના મુખ ઉપરથી ભાવાસન્નતાને-સ્થડિલની ઉતાવળને જાણીને ધર્મપૃચ્છા કરવાના બહાનાથી સાધુને અડધે રસ્તે જ પકડે. એટલે એ સાધુએ સ્પંડિલનો વેગ જોરથી અટકાવવો પડે અને એમાં આત્માનો ઉપઘાત તો સ્પષ્ટ રૂપે થાય જ છે. હવે જો અડધે રસ્તે જ એ જ ' ઉતાવળને કારણે અંડિલ કરી બેસે, ચંડિલ નીકળી જાય તો પ્રવચન ઉપઘાત થાય. તથા તે અડધે રસ્તે જ પ્રતિલેખિત નહિ \| થયેલા ચંડિલસ્થાનમાં અંડિલ કરનારાને સંયમોપઘાત પણ થાય. એ સ્થાને રહેલા ત્રસાદિજીવોની હિંસા થાય. (પોતે ઉતાવળના લીધે આ કાળજી રાખી ન શકે.) તેથી અંડિલની શંકા થાય એ પૂર્વે જ એ અંડિલ માટે ગમન કરવાની પ્રવૃત્તિ કરે. इदानीं बिलवर्जितं व्याख्यायते, तत्राह -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy