________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૧૩૬ .
तथा विस्तीर्णे, तत्र विस्तीर्णं जघन्येन हस्तप्रमाणं चतुरस्रमुत्कृष्टेन चक्रवावासनिकाप्रमाणं द्वादशयोजनप्रमाणमिति गम्यते तस्मिन्, 'दूरमोगाढे 'त्ति दूरमधोऽवगाह्य अग्न्यादितापेन प्रासुकीकृतं जघन्येन चत्वार्यङ्गलानि अधः, 'नासण्णे'त्ति तत्रासन्नं द्विविधं भावासन्नं दव्वासनं च, भावासनं अणहियासओ अतिवेगेण आसन्ने चेव वोसिरइ, दव्वासण्णं धवलघरआरामाईणं आसन्ने वोसिरइ, न आसन्नं अनासन्नं-यद्रव्यासन्नं भावासन्नं वा न भवति तस्मिन् व्युत्सृजति तथा 'बिलवजिते' बिलादिरहिते स्थण्डिले व्युत्सृजति, तथा त्रसप्राणबीजरहिते व्युत्सृजतीति, एतस्मिन् दशदोषरहिते स्थण्डिले सति उच्चारादीनि व्युत्सृजति । | ચન્દ્ર,ઃ ઓઘનિર્યુક્તિ-૩૧૫ : ટીકાર્થ : (૬) એ ભૂમિ વિસ્તીર્ણ- મોટી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક હાથ ચોરસ સ્થાન વિશાળ અને વધુમાં વધુ ચક્રવર્તીની છાવણીના પ્રમાણ જેટલી એટલે કે બાર યોજન જેટલી ભૂમિ મળે. (એક ITI હાથ લાંબી-પહોળી અચિત્ત નિર્દોષ ભૂમિ હોય તો જ એમાં અંડિલ-માઝું ટકી રહે, અને એનાથી બહાર ન જાય. એના કરતા a નાની જગ્યા હોય તો માત્ર તો ફેલાય જ અને તે અચિત્તભૂમિને ઓળંગીને સચિત્તમાં પહોંચે, આમ વિરાધના થાય. એટલે આ ઓછામાં ઓછી એક હાથ ચોરસ જમીન તો વ્યવસ્થિત મળવી જ જોઈએ. ચક્રવર્તીનું સૈન્ય બાર યોજન જેટલા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. અને એ સૈન્યના કારણે એ બાર યોજન જેટલી જમીન અચિત્ત બની જાય. એટલે ઉત્કૃષ્ટથી આટલી ભૂમિ અચિત્ત મળી શકે.)
|| ૧૩૬ I