SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ r અપેક્ષાએ છે. એક સંઘાટક = બે સાધુ. અહીં છત્ત એમ બહુવચન પ્રયોગ છે, તે એટલા માટે કે આવા બે-પાંચ સંઘાટક શ્રી ઓઘનિર્યુક્તિ જાય, એટલે સાધુ તો ઘણા જ હોય એટલે બ.વ.પ્રયોગ કરાય. તથા પ્રહi #તિ માં એકવચન છે, તે એટલા માટે કે દરેકેદરેક ભાગ-૨ સાધુએ પોતપોતાના પાષાણ જાતે-અલગ અલગ લેવાના છે. આમ અપેક્ષાએ એ.વ. પણ સંગત થાય.). ઓઘનિર્યુક્તિ-૩૧૩ : ટીકાર્થ : ઉત્તર : (૧) સમશ્રેણીમાં રહીને ન ચાલે. અર્થાત્ બેય આજુબાજુમાં - અડખે પડખે | ૧૩૩ ] » ઉભા રહીને ન ચાલે. પરંતુ આગળ પાછળ, જરાક દૂર દૂર રહી ઉતાવળ વિના અને વિકથાઓથી રહિત બનીને ચાલે. " (વિકથા ઉપરાંત સ્વાધ્યાયાદિ પણ છોડી દે.) આ રીતે ઘંડિલભૂમિએ પહોંચીને સૌપ્રથમ તો નીચે બેસીને (નીચે નમીને-ઉભડગ પગે બેસીને) અધિષ્ઠાન-ગુદાને | જ લુંછવા માટે ઈંટના ટુકડાઓનું કે નાના પત્થરોનું ગ્રહણ કરે. (અંડિલ કર્યા બાદ સીધી પાણીથી શુદ્ધિ ન કરે. કેમકે એમાં જ * ઘણું પાણી બગડે, હાથમાં મળની દુર્ગધ પણ રહે. એ દુર્ગધ દૂર કરવા માટીથી હાથ ધુએ તો વળી વધુ પાણી બગડે. તદ્દન | નિર્દોષ પાણી તો દુર્લભ હોવાથી ઘીની જેમ જ વપરાતું. અને સુલભ હોય તો પણ જો પાણી વધુ ઢોળાય તો એનાથી નાના નાના ત્રસજીવો તણાઈને મરી પણ જાય. એટલે સૌ પ્રથમ તો આવા પત્થરાદિ વડે જ મળની શુદ્ધિ કરાતી. પછી પાણીથી શુદ્ધિ કરાતી. આમ હોવાથી સ્પંડિલ કરતા પહેલા જ આવા પત્થરાઓ શોધી લેવા પડતા. એ માટે સૌપ્રથમ આ વિધિ દર્શાવી એ પછી એ ડગલકોનું પ્રસ્ફોટન કરે, અર્થાતુ એને જમીન ઉપર અફાળે. જેથી જો કદાચ એમાં કીડી વગેરે હોય તો કે ૧૩૩ I
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy