SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 5 F આ થાય તો એ સાધુ પાપ કરનારો ન કહેવાય. આ શરીરનો ધર્મ છે. અનિવાર્ય છે. એ કંઈ રાગદ્વેષની પરિણતિથી અકાલસંજ્ઞા શ્રી ઓધ નથી કરતો. એટલે એને અકાળસંજ્ઞા નામ આપ્યું છે. એટલા માત્રથી એ “પાપ છે' એમ સમજવાની કે એ કરનારાને પાપી નિર્યુક્તિ | માનવાની ભૂલ ન કરવી.) ભાગ-૨ હવે આમાં અકાળસંજ્ઞા જો દિવસના પ્રથમ પ્રહરમાં થાય તો પહેલા સાધુઓને પુછવું કે “તમારામાંથી શું કોઈપણ ૧૨૭ જલ0 SL3 લાન' | ચંક્રમણભૂમિ-ચાલવાની ભૂમિ - ઈંડિલભૂમિ જવાનું છે ?” એ પુણ્યા બાદ તે અનુસાર પાણી વહોરી લાવે. (જો બીજા સાધુ જ આવવાના હોય તો પછી બધાને ચાલી રહે એટલું પાણી વહોરી લાવે. અને કોઈ ન આવવાના હોય તો પોતાના પુરતું પાણી આ વહોરી લાવે. પ્રશ્ન : એ પાણી કેવા પ્રકારનું લાવે ? | ઉત્તર : અપુષ્પિત - તર વિનાનું - મેલના થર વિનાનું પાણી લાવે, કે જેથી એ સ્વચ્છ હોવાથી જોનારાને એમાં ચોખા | પાણીની જ ભ્રમણા થાય. (ધોવણ વગેરેનું પાણી મેલું હોય, ભાતની કાંજી વગેરેનું પાણી પણ ડહોળું હોય. પણ એમાંનો કચરો બેસી ગયો હોય, તો બાકીનું પાણી ચોકખું લાગે. આવું પાણી જ લે. જેથી કોઈને એ ખબર ન પડે કે સાધુઓ ચંડિલમાં ધોવણાદિનું મેલું પાણી વાપરે છે. જો મેલવાળું પાણી વહોરે, તો વહોરાવનારને અને પછી બીજાઓને પણ એ પાણી જોઈને સાધુ માટે અસદ્ભાવ થવાની સંભાવના છે.) તથા નગરની બીજી જ દિશા વડે પાણી વહોરી લાવે અને બીજી જ દિશા વડે થંડિલભૂમિ જાય કે જેથી ગૃહસ્થોને એવી = = "જ - 5 ૧૨૭ll
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy