________________
નિર્યુક્તિ
ઉત્તર : આગના
તો વળી પાત્રુ એક ભાગમાં મૂકી શકાય. શ્રી ઓધ-/
પ્રશ્ન : પાત્રને ખોળામાં ધારી રાખવાનું શું કામ ? ' ઉત્તર : આગના ભયથી, ચોરના ભયથી કે રાજના ભયથી આ પ્રમાણે કરવું જરૂરી છે, જો પાત્રાને ખોળામાં ન રાખે ભાગ-૨
અને અચાનક આગ લાગવાથી ભય ઉત્પન્ન થાય, તો એ વખતે સાધુ હાંફળો-ફાફળો બની જાય, એ પાત્રાઓ લેવાનો પ્રયત્ન | ૧૦૫ = કરે, એમાં જે કંઈ સમય બગડે તેમાં તો એ આગ વ્યાપી જવાદિ કારણોસર આત્મવિરાધના, મરણાદિ થાય. (ધરતીકંપ, આગ 1
vi લાગવી વગેરે પ્રસંગોમાં સેકંડ-સેકંડની કિંમત હોય છે, એનો બધાને અનુભવ હશે જ.) અને જો પાત્રાને લીધા વિના જાય, મુ તો એ પાત્રા પણ અગ્નિમાં બળે, એનાથી અગ્નિજીવોની વિરાધના થાય એટલે સંયમવિરાધના થાય. અથવા તો ઉતાવળમાં | | પાત્રી લેવા જતા એ પડી જાય, તુટી જાય તો પણ સંયમવિરાધના થાય.
. ओ.नि.भा. : परिगलमाणा हीरेज्ज डहणा भेया तहेव छक्काया ।
गुत्तो व सयं डज्झे हीरेज्ज व जं च तेण विणा ॥१७६॥ अग्न्यादिक्षोभे निर्गच्छत आकुलस्य उपधिरबद्धा परिगलति ततश्च परिगलमाना केनचिदपहियते 'डहण'त्ति दह्यते वा अबद्धा सती अवधिर्यावद् गृह्यते, 'भेया' इति आकुलस्य निर्गच्छतोऽनासन्नं पात्रकं गृह्णतो 'भेदो' विनाशो भवति ततश्च षट्कायस्यापि विराधना संभवति । 'गुत्तो व सयं डज्झे' संमूढो वा उपधिपात्रकग्रहणे स्वयं दह्येत, स्तेनकसंक्षोभे
CE > E F S
| ૧૦૫||
T