________________
શ્રી ઓઘ.
.
નિર્યુક્તિ
ભાગ-૨
*
| ૧૦૪ .
F
=
(૨) ઉપધિનું બંધન કરવું. ચોમાસામાં ઉપધિનું બંધન ન કરવું એટલે કે ઉપધિનો વીંટીયો બાંધી રાખવાની જરૂર નહિ, તથા પાત્રા પણ ઉપાશ્રયના એક ભાગમાં સ્થાપી રાખવા.
ચોમાસામાં ઉપધિ ન બાંધવામાં અને પાત્રો એક સ્થાનમાં મૂકી દેવામાં શું પ્રયોજન છે? એ આગળ કહેશે. (ઉપધિના વીંટીયાનું બંધન એનો અર્થ એ કે ઉપધિનો વીંટીયો તૈયાર કરીને રાખવો કે જેથી જરૂર પડે ત્યારે તરત બાંધી શકાય.)
वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : रयत्ताण भाण धरणं उउबद्ध निक्खिविज्ज वासासु ।
अगणीतेणभएण व रायक्खोभे विराहणया ॥१७५॥ रजस्त्राणस्य भाजनस्य च धरणं-अनिक्षेपणं कर्त्तव्यं, कदा? - ऋतुबद्धे शीतोष्णकालयोः, वर्षासु पुनर्भाजनं निक्षिपेदेकान्ते, किमर्थं पुनर्भाजनस्य उत्सले धरणं क्रियते ? अत आह - 'अगणी' अग्निभयेन-प्रदीपनभयेन स्तेनभयेन वा राजक्षोभेण वा, मा भूदाकुलस्य गृह्णतः पलिमन्थेनात्मविराधना संयमविराधना वा स्यात् ॥
*
=
*
=
F
=
=
*
*
=
=
R
=
ચન્દ્ર, : હવે ભાણકાર વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૭૫ ટીકાર્થઃ રજાણ અને પાત્રા શીત-ઉષ્ણકાળમાં જમીન ઉપર મૂકી ન શકાય. ચોમાસામાં
E
૧૦૪
F
G
|