________________
નિર્યુક્તિ
,
સમજવા. શ્રી ઓધ-થ
હવે આ બધાયની યતનાને કહેતા કહે છે કે ઉંદરે ખોદેલો માટીનો ઢગલો સ્વસ્થાને મૂકી દેવો. એટલે કે પાત્રા ઉપર ભાગ-૨
લાગેલી એ માટી એ ઉંદરે ખોદેલા ઢગલા ઉપર જ પ્રમાજીને સ્થાપી દેવી. અર્થાતુ પ્રમાર્જન કરી કરીને એ માટી પાત્રા ઉપરથી
દૂર કરી એ ઢગલામાં નાંખતા જવી. (આમાં જો કે સચિત્તનો સંઘટ્ટો કરવાનો દોષ લાગે, પરંતુ એ માટી પોતાના મૂળ સ્થાનમાં // ૯૯ો. પ વધુ જીવી શકે. જો પાત્રા ઉપર જ રહે, એને દૂર ન કરીએ તો એ જીવો જલ્દી મરી જાય. એટલે એ જીવો લાંબુ જીવી શકે
જ તે માટે એ પાત્રા ઉપરથી એ માટી પૂંજી પૂંજીને ઢગલા ઉપર સ્થાપિત કરવી જરૂરી છે. અથવા તો પ્રમાર્જનનો અર્થ એવો [ કરવો કે પાત્રને એ ઢગલા ઉપર પકડી ખંખેરવાથી એના પર માટી પડી જાય.) . હવે જે હરતનુ છે, એટલે કે પાત્રાની નીચે જમીનમાંથી નીકળીને લાગેલા જે પાણીના ટીપાઓ છે, તેને વિશે તો આ if યતના છે કે જ્યાં સુધી એ સુકાઈ ન જાય ત્યાં સુધી એ રાહ જુએ, એ સુકાઈ ગયા બાદ પાત્રાનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે.
૩૬ ની યતના બતાવી. ओ.नि. : इयरेसु पोरिसितिगं संचिक्खावेत्तु तत्तिअं छिदे ।
सव्वं वावि विगिंचइ पोराणं मट्टिअं ताहे ॥२९४॥ 'इयरेसु' त्ति कोत्थलकारिआघणसंताणियादीणं 'पोरिसितिगं संचिक्खावेत्तु 'त्ति प्रहरत्रयं यावत्तत्पात्रकं
E
*
E