SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ « શ્રી ઓઘ- 4 નિર્યુક્તિ "b || 90. # E E ભા.-૬ બળવાન જ છે. કોઈ બીજા કરતા નબળો નથી. એટલે ઉપર ભલે ચારેયને ક્રમશ: પ્રધાન બતાવ્યા, બાકી સ્વસ્વવિષયની અપેક્ષાએ બધાયની બલવત્તા એક સરખી જ છે. પ્રશ્નઃ જો આમ હોય તો તો બધાયની નિર્યુક્તિઓ રચવી જોઈએ ને? કેમકે પોતપોતાના વિષયમાં બધાય બલવાન || છે. જ્યારે તમે તો અહીં માત્ર ચરણાનુયોગની જ કરી રહ્યા છો. એ તો બરાબર નથી. वृत्ति : एवं चोदकेनाशङ्कित्ते सत्याह गुरु:-'तहवि अ महिड्डिअंचरणं' 'तथापि' एवमपि स्वविषयबलवत्त्वेऽपि म सति महद्धिकं चरणमेव, शेषानयोगानां चरणकरणानुयोगार्थमेवोपादानात्, पूर्वोत्पन्नसंरक्षणार्थमपूर्वप्रतिपत्त्यर्थं च शेषानुयोगा अस्यैव वृत्तिभूताः, यथा हि कर्पूवनखण्डरक्षार्थं वृत्तिरुपादीयते, तत्र हि कर्पूरवनखण्डमेव प्रधानं न पुनर्वृत्तिः । एवमत्रापि चारित्ररक्षणार्थं शेषानुयोगानामुपन्यासात्, तथा चाह-'चारित्तरक्खणट्ठा जेणियरे तिन्नि अनुयोगा' चयरिक्तीकरणाच्चारित्रं, तस्य रक्षणं, तदर्थं चारित्ररक्षणार्थं येन कारणेन 'इतरे' इति धर्मानुयोगादयस्त्रयोऽनुयोगा इति। व ચન્દ્ર. : સમાધાન : અલબત્ત, બધા સ્વસ્વવિષયની અપેક્ષાએ બલવાન છે, છતાંય મોટી ઋદ્ધિવાળો તો ચારિત્રાનુયોગ જ છે, કેમકે બાકીના અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ ગ્રહણ કરાય છે. પ્રશ્ન : ‘બાકીના ત્રણ અનુયોગો ચારિત્ર માટે છે” એવું તમે કયા આધારે કહી શકો ? સમાધાનઃ પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકેલા ચારિત્રને ટકાવી રાખવા માટે અને પૂર્વે ઉત્પન્ન ન થયેલા એવા નવા જ ચારિત્રને ; Fો ૭૦I.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy