SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ- નિર્યુક્તિ તે ૬૯ . કે સૌથી પ્રથમ ચરણ કરણાનુયોગ તો સૌથી નાનો=ઓછી ઋદ્ધિવાળો બની ગયો તો પછી શા માટે એ નબળાની નિર્યુક્તિ કરાય છે? ખરેખર તો દ્રવ્યાનુયોગની જ નિર્યુક્તિ કરવી યોગ્ય છે. કેમકે બધાયમાં એ જ પ્રધાન છે. वृत्ति : एवं चोदकेनाक्षेपे कृते सत्युच्यते - ओ.नि.भा. : सविसयबलवत्तं पुण जुज्जइ तहवि अ महिड्डिअं चरणं । चारित्तरक्खणट्ठा जेणिअरे तिन्नि अणुओगा ॥६॥ ચારર્થી--સ્વ8ાણી વિષય સ્વવપતંક્ષિન વિષષે વનવવં પુનર્મુજતે-તે, તિન્દુ પતિ-IT ભા.-૬ आत्मीयात्मीयविषये सर्व एव बलवन्तो वर्तन्त इति । एवं व्याख्याते सत्यपरस्त्वाह-यद्येवं सर्वेषामेव नियुक्तिकरणं प्राप्तं, आत्मीयात्मीयविषये सर्वेषामेव बलवत्त्वात्, तथाऽपि चरणकरणानुयोगस्य न कर्त्तव्येति, ચન્દ્ર.: સમાધાન : ભાગકાર આ આક્ષેપનો જવાબ આપશે. ઓઘનિર્યુક્તિ ભાગ-૬ : ગાથાર્થ : પોત-પોતાના વિષયમાં બલવત્તા યોગ્ય છે. તો પણ ચારિત્ર સૌથી વધુ ઋદ્ધિવાળું છે, કેમકે બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે. ટીકાર્થ : પોતપોતાના વિષયમાં દરેક અનુયોગની બલવત્તા છે. અર્થાતુ કોઈપણ અનુયોગ પોતાના વિષયમાં તો I ૬૯ી . દૈ
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy