SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ = P & R E F શ્રી ઘન चोदकस्य वचनं चोदकवचनं, किं तद् ?, आत्मैवैवमनुकम्पित आचार्येण, ते च भे भवता परित्यक्ता भवन्ति । નિર્યુક્તિ आचार्योऽप्याह - आचार्यानुकम्पया परलोको भवति इहलोके च प्रशंसा भवति । 'अणुकंपा आयरियाई' वक्खाणिअं, | ૮૨૨ - ચન્દ્ર.: હવે આ જ ગાથાને ભાષ્યકાર દરેક પદનું વ્યાખ્યાન કરવા પૂર્વક વર્ણવે છે. તેમાં પહેલા અવયવનું વ્યાખ્યાન મ કરવાની ઈચ્છાવાળા કહે છે કે – ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૪૮: ગાથાર્થ : પ્રશ્નકારનું વચન છે કે આ રીતે આત્મા અનુકંપિત કરાયો. તે વૈયાવચ્ચીઓ M તો ત્યાગ કરાયા. ઉત્તર : આચાર્યની અનુકંપાથી પરલોક થાય, આ લોકમાં પ્રશંસા થાય. | ટીકાર્થ : પ્રશ્રકારનું વચન આ છે કે આચાર્યે આ રીતે વૈયાવચ્ચીઓને પ્રાયોગ્ય લેવા માટે બહાર ગામ મોકલીને જાતની આ જ અનુકંપા, સાચવણી કરી, પણ બિચારા વૈયાવચ્ચીઓ તો તેમના વડે તરછોડાઈ જ ગયા ને ? આચાર્ય પણ ઉત્તર આપે છે કે આચાર્યની ભક્તિ કરવાથી તે વૈયાવચ્ચીઓનો પરલોક સુધરે અને આ લોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય. ૨૫૧મી નિ.ગાથાના મજુર્જ..... શબ્દનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : इदानीं 'दोस'त्ति व्याख्यानयन्नाह - ભા.-૧૪૮ R. Fi ૮૨૨ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy