SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ T ભા.-૫ શ્રી ઓઘ- - ચન્દ્ર, અથવા તો બીજી રીતે વિચારીએ. પ્તિ પદનો સંબંધ અનુયો II: સાથે ન કરવો. પણ એનો વ્યવહિત દૂરવર્તી જો શબ્દ સાથેનો સંબંધ કરવો. તે આ પ્રમાણે : | ૬૨ || પ્રશ્નકારનું વચન છે કે - સંબંધમાં શું છઠ્ઠી વિભક્તિ ન હોય ? ન થાય ? આચાર્યઃ તારી વાત સાચી છે કે સંબંધમાં છઠ્ઠી વિભક્તિ થાય. (તિ) પ્રશ્ન : જો થાય, તો પછી પાંચમી કેમ કહી ? આચાર્યઃ અમારે એ બતાવવું છે કે ‘ચરણકરણ સિવાયના બીજા પણ અનુયોગ છે.” અને એ બતાવવા માટે જ અમે અહીં છઠ્ઠી વિભક્તિ સંગત હોવા છતાં પણ ન કહી અને પાંચમી કરી. (બાકી બધું પૂર્વ પ્રમાણે) वृत्ति : अन्येऽप्यनुयोगाः सन्तीत्युक्तं, न च ज्ञायन्ते कियन्तोऽपि ते ? इत्यतः प्रतिपादयन्नाहओ.नि.भा. : चत्तारिउ अणुओगा चरणे धम्मगणियाणुओगे य । दवियणुजोगे य तहा अहक्कम ते महिड्डीया ॥५॥ व्याख्या-चत्वार इति सङ्ख्यावाचकः शब्दः, अनुकूला अनुरूपा वा योगा: अनुयोगाः, तुशब्द एवकारार्थः, a il ૬૨ /
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy