SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ તેઓનું ઝડપથી પાછું આવવું થયું. અને પછી બહારથી આવીને તે આળસું બાળકોને અને બીજાઓને પણ આપે છે. નિર્યુક્તિ 1 અને જાતે પણ ખાય છે. એ જ રીતે પોતાના અને પરના હિતને કરનારા યુવાનોને દૂધ-દહીં વગેરેનો લાભ (પરગામમાં) गं थाय. ॥८०२॥ - તેઓનું વધુ ઝડપી પાછું આવવું થાય. તેઓ પુષ્કળ ગોચરી પામે. ઉગમાદિ દોષો પણ ન લાગે. અને બાલાદિ ઉપર - અનુકંપા, ભક્તિ કરાયેલી થાય. ९००४ पोरीन दृष्टान्त पाई गयु. स्स वृत्ति : इदानीं 'आपुच्छिऊण गमणं'ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : आपुच्छिअ उग्गाहिअ अण्णं गामं वयं तु वच्चामो । अण्णं च अपज्जते होंति अपुच्छे इमे दोसा ॥१४६॥ आपृच्छ्य गुरुमुद्ग्राहितपात्रका एवं भणन्ति, यदुत अन्यं ग्रामं वयं व्रजामः, 'अण्णं च अपज्जत्ते 'त्ति यदि तस्मिन् ग्रामे पर्याप्त्या न भविष्यति ततस्तस्मादपि ग्रामादन्यं ग्रामं गमिष्यामः । आपुच्छिऊण गमणं ति भणियं, इदानीं 'दोसा य इमे अणापुच्छे त्ति व्याख्यानयन्नाह, दोषा एतेऽनापृच्छ्य गतानां भवन्ति, मा.-१४६ ॥८०२॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy