SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.-૧૪) શ્રી ઓધ ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૩૯ : ગાથાર્થ : આ પ્રમાણે પ્રીતિની વૃદ્ધિ થઈ. એનાથી વિપરીત બીજા પતિ વડે નિર્યુક્તિ - દષ્ટાન્ત છે. લોકોત્તરમાં આ વિશેષ છે, કેમકે શ્રમણો સંચય નહિ કરનારા છે. ટીકાર્થ આ પ્રમાણે તે પતિ-પત્ની વચ્ચે પ્રીતિની વૃદ્ધિ થઈ, વિપરીત દ્રષ્ટાન્ત બીજા પ્રકાર વડે થાય છે. (જે સ્પષ્ટ છે.) / ૭૯૫ 5 આમ જો ગૃહસ્થો પણ સંચય તત્પર, ભેગું કરવામાં તત્પર હોય, ભવિષ્યનો વિચાર કરતા હોય, તો પછી માત્ર પેટ ભરાય એટલું જ ભાથું રાખનારા એટલે કે રોજેરોજનું લાવી રોજેરોજ ખાનારા, એક દાણાનો પણ સંગ્રહ ન કરનારા સાધુએ તો અવશ્ય ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. હા લોકોત્તરશાસનમાં આટલી વિશેષતા છે કે સંચય, પરિગ્રહ વિનાના આચાર્ય અવશ્ય ભાવિની ચિંતાને વહન કરે. (એકઠું કરવાપૂર્વક ચિંતા ન કરે, પણ એકઠું કર્યા વિના જ બધી ચિંતા કરે.) वृत्ति : "पुच्छा दिटुंतऽगारीए"त्ति भणिअं, इदानीं 'पुच्छा गिहिणो चिंत 'त्ति गाथायाः प्रथमावयवं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : जणलावो परगामे हिंडन्ताऽऽणेति वसहि इह गामे । दिज्जह बालाईणं कारणजाए य सुलभं तु ॥१४०॥ | ૭૯૫).
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy