SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ मो श्री खोध परिमितभक्तप्रदाने सति साऽगारी स्नेहादेः घृतादेरपहरति स्तोकं स्तोकमिति । पुनश्च प्राघूर्णकस्य विकाल નિર્યુક્તિ आगमने विषण्णोऽगारः, पुनश्च स्त्रिया आश्वासितः 'दाणं 'ति तया स्त्रिया भक्तपानं दत्तं प्राघूर्णकायेति ॥ 11968 11 ui 지 - ચન્દ્ર. : આ જ અર્થનો બે ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૮ : ગાથાર્થ : પરિમિતભક્તનું દાન થયે છતેં સ્ત્રી ઘી વગેરે થોડું થોડું બચાવે છે. મહેમાનનું म સાંજે આગમન થાય છે, પતિ દુ:ખી થાય છે. પત્ની આશ્વાસન આપે છે અને દાન કરે છે. ण ટીકાર્થ : પતિ તરફથી પરિમિતભક્તનું પ્રદાન થતું હોતે છતેં તે સ્ત્રી ઘી વગેરે થોડું થોડું બચાવે છે. પછી મહેમાનનું ભા.-૧૩૯ સાંજે આગમન થતાં દુઃખી થયેલો પતિ સ્ત્રી વડે આશ્વાસન અપાયો. એ પછી તે સ્ત્રીએ મહેમાનને ભોજનપાન આપ્યું. भ ओ.नि.भा. : एवं पीइविवड्डी विवरीयण्णेण होइ दिट्टंतो । श्र लोउत्तरे विसेसो असंचया जेण समणा उ ॥ १३९ ॥ एवं तयोर्दम्पत्योः प्रीतिवृद्धिः संजाता, विपरीतश्चान्येन प्रकारेण भवति दृष्टान्तः । एवं यदि तावद्गृहस्था अपि सञ्चयपरा भवन्ति - अनागतमेव चिन्तयन्ति, साधुना पुनः कुक्षिशम्बलेन सुतरामनागतमेव चिन्तनीयं, यदि परं लोकोत्तरेऽयं विशेष:, यदुत निःसञ्चयाः सुतरां चिन्तामाचार्या वहन्तीति । स UT व | ओ ᄑ हा स्स ।। ७८४ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy