________________
શ્રી ઓધ
શીલ અને આચાર જેના તેવા તેની પાસે વૈયાવચ્ચ કરાવડાવવી. વળી જેને ગુરુ વિશે ભક્તિ - ભાવપ્રતિબંધ - અનુરાગભાવ નિર્યુક્તિ છે અને જે બાહ્ય સેવા વડે પણ વિનીત છે, તેની પાસે વૈયાવચ્ચ કરાવવો (પુનરાવેવ વિશM નો અર્થ એટલો જ કે ફરી
| આ યોગ્ય સાધુ જ વિશેષિત કરાય છે. એટલે કે તેના માટેનું વિશેષણ વપરાય છે.) | ૭૮૫ ||
ओ.नि.भा. : साहति अ पिअधम्मा एसणदोसे अभिग्गहविसेसे ।
एवं तु विहिग्गहणे दव्वं वइंति गीयत्था ॥१३५॥ ते चेव वैयावृत्त्यकराः श्राद्धकुलेषु प्रविष्टाः सन्तः कथयन्ति 'एषणादोषान्' शङ्कितादीन् अभिग्रहविशेषांश्च |
ભા.-૧૩૫ भ साधुसंबन्धिनः, कीदृशास्ते वैयावृत्त्यकरा: ? प्रियः-इष्टो धर्मो येषां ते प्रियधर्माणः ‘एवं' उक्तेन प्रकारेण विधिग्रहणे - द्रव्यं घृतादि वृद्धिं नयन्ति अव्यवच्छित्तिलाभेन, के? - गीतार्थाः ।
ચન્દ્ર, : ઓઘનિર્યુકિત-ભાષ્ય-૧૩૫ : ગાથાર્થ : પ્રિયધર્મી સાધુઓ એષણાદોષોને અને અભિગ્રહ વિશેષોને જણાવે=કહે. આ પ્રમાણે વિધિપૂર્વક ગ્રહણ કરવામાં ગીતાર્થો દ્રવ્યને વધારે છે. ઈ ટીકાર્થ : તે વૈયાવચ્ચી સાધુઓ શ્રાવકકુલોમાં પ્રવેશે, ત્યારે શંક્તિ વગેરે ગોચરીદોષો એમને સમજાવે. અને સાધુઓને
કેવા કેવા પ્રકારના અભિગ્રહો હોઈ શકે છે ?” એ બધું સમજાવે. (અભિગ્રહવિશેષનો અર્થ સાધુના વિશિષ્ટ આચારો-આવું વિI ૭૮૫ છે.