________________
શ્રી ઓધ- થી આ અંગે સમ્યફ નિર્ણય ગીતાર્થો જ આપી શકે.) નિર્યુક્તિ T બગીચાનું દષ્ટાન્ત : એક માળી વિચારે છે, “અત્યારે આ ઝાડ પર ઉગેલા પુષ્પો ભલે એમને એમ રહો. હું કૌમુદી
મહોત્સવના દિવસે એકજ વારમાં બધા ચૂંટી કાઢીશ. જેથી ત્યારે એક સાથે ઘણા મળે .” આમ એ ઉગેલા પુષ્પો ન ચૂંટાવાથી || ૭૭૮
ન તે પુષ્પો તો કરમાઈ ગયા, તે સ્થાને બીજા પુષ્પો ઉગ્યા નહિ. એટલે તે બગીચો પુષ્પો વિનાનો થઈ ગયો. કૌમુદી દિવસે - એક પુષ્પ પણ ન થયું. (જૂના પુષ્પો ચૂંટાય, તો એની જગ્યાએ પાછા નવા પુષ્પો ઉગે. પણ જૂના પુષ્પો કરમાઈને પણ એ " સ્થાનથી પડી ન ગયા હોય તો પછી નવા પુષ્પો શી રીતે ઉગે ?)
આમ શ્રાવકકુલોમાં બિલકુલ પ્રવેશ ન કરવામાં દોષો છે.
એ જ રીતે શ્રાવક કુલોમાં માત્ર એકાદવાર પ્રવેશ કરવામાં પણ આ જ દોષો છે. અને એટલે અમુક દિવસોના આંતરે શ્રાવક કુલોમાં પ્રવેશ કરવો જોઈએ.
वृत्ति : इदानीं योऽसौ आचार्यादीनां वैयावृत्त्यकरः श्राद्धकुलेषु प्रविशति स एभिर्दोषैविरहितो नियोक्तव्यःओ.नि.भा. : अलसं घसिरं सुविरं खमगं कोहमाणमायलोहिल्लं ।
कोहलपडिबद्धं वेयावच्चं न कारिज्जा ॥१३३॥
ભા.-૧૩૩
ન
એ થા
lu ૭૭૮.