SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ-ચ (આ ઘરો વસ્તારી શ્રીમંત, ભક્તિવાળા હોય એટલે બધા સાધુઓને તે ઘરોમાં જવાની ઈચ્છા થાય અને જો એ રીતે બધા નિર્યુક્તિ જ જાય, તો છેવટે એ બધા શ્રાવકો પરેશાન થવાના જ. પણ એને સ્થાપનાકુળ તરીકે સ્થાપીએ તો માત્ર એક ગીતાર્થ સંઘાટક વિના એ ઘરોમાં કોઈ જ ન જાય. અને એટલે પછી કશો વાંધો ન આવે.) / ૭૬૪il પ્રશ્ન : અન્ય અન્ય સાધુઓ ત્યાં જાય તોય શું વાંધો ? પેલા ભક્તિવાળા હોય તો કોઈ વાંધો ન આવે. ઉત્તર : બધા જ જો ત્યાં જતા થાય તો આચાર્ય, ગ્લાન વગેરે યોગ્ય (એમના ઘરે પડેલા) દ્રવ્યોનો ક્ષય થાય. (દા.ત. ન આચાર્યાદિને મુરબ્બો આવશ્યક છે. અને બધા સાધુઓ થોડો થોડો વહોરવા માંડે, તો મહીનો ચાલે એટલો મુરબ્બો ૮-૧૦ દિવસમાં જ પુરો થઈ જાય. ખ્યાલ રાખવો કે તે વખતે બધા જ સાધુઓ સંઘાટક રૂપે ગોચરી જતાં. માત્ર ગુરુ, ગ્લાન, વૃદ્ધ, બાલાદિ જ ન જતા.) વળી ત્યાં ઉદ્ગમદોષો પણ શુદ્ધ ન રહે, અર્થાત્ એ દોષો લાગે. તથા આચાર્ય, ગ્લાન, માધૂર્ણકોને માટે ગચ્છમાં અમુક વસ્તુઓની કાયમ જરૂર પડતી જ હોય છે. જો સ્થાપના કુલો * ન સ્થાપીએ તો ઉપરની બાબતોમાં વાંધા ઉભા થાય. આ નિર્યુક્તિગાથા છે. નિ.-૨૩૮ = वृत्ति : इदानीं भाष्यकारो व्याख्यानयति, तत्र 'चमढण'त्ति व्याख्यानयन्नाह - दारगाहा - કn ૭૬૪/ - -
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy