________________
=
'#
#
#
5
5
શ્રી ઓઘ
પ્રશ્ન : કેવા પ્રકારના સ્થાપનાકુળો સ્થાપવા ? નિર્યુક્તિ ઉત્તર : વિશાળ (કે સંપન્ન) શ્રદ્ધાવાળા ઘરો સ્થાપનાકુળ તરીકે સ્થાપવા. (શ્રદ્ધાવાળા હોય પણ એ ઘરો વિસ્તારી ન
ન હોય તો પ્રાયોગ્ય નિર્દોષ વસ્તુ પુરતા પ્રમાણમાં ન મળે. એટલે એ ઘરો ભક્તિવાળા ઉપરાંત ઘણાસભ્યોવાળા હોય તેવા || ૭૬૩ ll
જરૂરી છે. તોજ ત્યાં સહજ રીતે પ્રાયોગ્ય વસ્તુઓ મોટા પ્રમાણમાં મળી રહે, નિર્દોષ મળી રહે.). ओ.नि. : किं कारणं चमढणा दव्वक्खओ उग्गमोऽवि अ न सुज्झे । गच्छे य निययकज्जं आयरियगिलाणपाहुणए ॥२३८॥
નિ.-૨૩૮ किं कारणं तानि कुलानि स्थाप्यन्ते ?, यतः 'चमढण 'त्ति अन्यैरन्यैश्च साधुभिः प्रविशद्भिश्चमढ्यन्ते - कदर्थ्यन्त इत्यर्थः । ततः को दोष इत्यत आह-'दव्वक्खओ' आचार्यादियोग्यानां द्रव्याणां क्षयो भवति । 'उग्गमोऽवि अन सुज्झे' ग उद्गमस्तत्र गृहे न शुद्ध्यति। 'गच्छे यत्ति गच्छे च नियतं कार्यं योग्येन, केषामित्यत आह-'आयरिअगिलाणपाहुणए' आचार्यग्लानप्राघूर्ण-कानामर्थाय नित्यमेव कार्यं भवति इति नियुक्तिगाथेयम्,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૨૩૮: ટીકાર્થ : પ્રશ્ન : આ સ્થાપનાકુલો સ્થાપવાની જરૂર શી છે? ઉત્તર : (૧) જો આ કુળોને સ્થાપીએ તો વારાફરતી બધા સાધુઓ તે ઘરોમાં જાય અને એ રીતે તે ઘરો કદર્થના પામે. Eu ૭૬૩ ll
5