SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ભા.-૧૧૩ શ્રી ઓઘ-ચ નિંદા થાય કે “આ સાધુઓ તો લોકાચારથી પણ બહાર રહેલા છે. સૌથી મોટા વડીલ આવે ત્યારે, ઉભા થવું એ લોકાચાર નિર્યુક્તિ છે... રે ! પાંચેય આંગળીઓમાં એક તો મોટી હોય જ બધી સરખી ન હોય. આ તો બધા પરસ્પર સરખે સરખા હોય એમ છ વર્તે છે. કોઈ વડીલનો વિનય સચવાતો જ નથી. આ આચાર્ય પ્રત્યે દાક્ષિણ્ય પણ નથી. સાધુઓ આચાર્યશ્રી પ્રત્યે દાક્ષિણ્ય, | ૭૫૦ અનુકૂલવર્તન દાખવતા નથી. સ્વછંદી બનીને વર્તે છે....આ લેવું. તે ધર્મકથીએ આચાર્ય આવે ત્યારે ઉભા થઈ આચાર્યને કહેવું કે “આ વ્યક્તિ આપણને વસતિ આપનાર છે.” તથા ધર્મકથીએ શય્યાતરને પણ આ પ્રમાણે કહેવું કે “આચાર્યશ્રીને વંદન કરવા જોઈએ.” આમ કહેવાય એટલે પછી v - જો એ વંદન કરે તો તો સારું જ છે. પણ જો એ વંદન ન કરે, અને કશું ન બોલે તો તે શય્યાતર કશું ય ન બોલે છતાંય / આચાર્ય એની સાથે વાત કરવી કે “તમે કેમ છો ?” ओ.नि. : अथाचार्य आलपनं न करोति तत एते दोषा: - મો.નિ.મા. : થMા નિરોવથા મHUTAનોન વો | तम्हा खलु आलवणं सयमेव उ तत्थ धम्मकहा ॥११३॥ स्तब्धा हि एते आचार्यास्तथा निरुपकारा-उपकारमपि न बहु मन्यन्ते, 'अग्गहणं ति अनादरोऽस्याचार्यस्य मां प्रति, 'अलोगजत्त'त्ति लोकयात्राबाह्याः, 'वोच्छेओ'त्ति व्यवच्छेदो वसतेरन्यद्रव्यस्य वा, तस्मात्खल्वालपना कर्त्तव्या, स्वयमेव lu ૭૫૦
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy