________________
श्रीमोध-त्यु
નિર્યુક્તિ
॥934॥
स
.-२३२
= શય્યાતરને ચોરની શંકા થાય કે “આ શું કોઈ ચોર આવ્યો છે? અથવા તો શું પરસ્ત્રીગમન કરનારો છે?” એમ શંકા થાય.
એટલે ઢંકાયેલા ભાગની બહાર પ્રમાર્જનાદિ ને કરવા. આ રીતે પ્રમાણયુક્ત વસતિમાં રહેતા સાધુઓની વિધિ બતાવી.
वृत्ति : यदा तु पुनः - ____ओ.नि. : नत्थि उ पमाणजुत्ता खुड्डलियाए वसंति जयणाए ।
पुरहत्थ पच्छ पाए पमज्ज जयणाए निग्गमणं ॥२३२॥ यदा तु प्रमाणयुक्ता वसतिर्नास्ति तदा क्षुल्लिकायामेव वसतौ वसन्ति यतनया, का चासौ यतना? - 'पुरहत्थ पच्छ ओ पाए' 'पुरतः' अग्रतो हस्तेन परामृशति पश्चात्पादौ प्रमृज्य न्यस्यति, ततश्चैवं यतनया बाह्यतो निर्गच्छति । एवं तावत्कायिकाद्यर्थं गमनागमने विधिरुक्तः,
यन्द्र. : यारे ઓઘનિર્યુક્તિ-૨૩૨ : ગાથાર્થ : પ્રમાણયુક્તા વસતિ ન હોય ત્યારે નાની વસતિમાં યતનાથી રહે. આગળ હાથ,
ल
॥34॥
-
E