________________
નિ.-૨૩૧
શ્રી ઘ-
કાયાને પ્રમાર્જે... વગેરે વિધિ આગળ કહી ગયા હતા તે જ જાણવો. નિયુક્તિ અહીં રહેનારા સાધુઓને અહીં પણ એ જ વિધિ છે.
માત્ર આટલી વિશેષતા છે કે સાધુ (જયારે માત્રુ જવાનો હોય ત્યારે) સંથારામાં બેઠો બેઠો જ ત્રણવાર આસજ્જ બોલે આ અને તે વખતે બાકીના સાધુઓ પોતાના પગ સંકોચી લે. (આમ તો ભીંત તરફની જગ્યા એકાદ હાથ છોડી જ છે. એટલે
એ સાધુ ત્યાંથી પસાર થઈ શકે. છતાં સાધુને જવામાં લેશ પણ મુશ્કેલી ન પડે, અથડાઈ ન જવાય એ માટે બીજા સાધુઓ " ભીંત તરફ રહેલા પગને સંકોચી લે, એટલે પેલો સાધુ જરાક આડો અવળો ચાલે તો પણ વાંધો ન આવે. જો કે આખી રાત |
બધા સાધુ જાગતા ન હોય એટલે ઉંધેલાઓને તો પેલા શબ્દો ન સંભળાય. છતાં જેને જેને એ સંભળાય તેઓ તેઓ આ રીતે પગ સંકોચવાનું કામ કરે.)
वृत्ति : पुनश्चासौ कायिका) व्रजन् किं करोतीत्यत आह - ओ.नि. : आवस्सिअमासज्जं नीइ पमज्जंतु जाव उच्छन्नं ।
सागारिय तेणुब्भामए य संका तउ परेणं ॥२३१॥ आवश्यिकी आसज्जं च पुनः पुनः कुर्वन् प्रमार्जयन्निर्गच्छति, कियहूरं यावदित्यत आह-'जाव उ च्छन्नं, । यावद्वसतेरभ्यन्तरमित्यर्थः, बाह्यतश्च नैवं प्रमार्जनादि कर्त्तव्यं, यतः 'सागारिय तेणुब्भामए य संका तदु परेणं'
૭૩૩