________________
શ્રી ઓઘ- ધુ નિર્યુક્તિ
|| ૭૨૭॥
હવે આ બીજો સાધુ છે. તેમાં પણ ૨૪ અંગુલ સાધુનું શરી૨ + ૨૦ અંકુલ અંતર+ ૮ અંગુલ પાત્રા+ ૨૦ અંગુલ અંતર = એમ ૩ હાથ થાય. એમ બધે જ સમજવું. (૨૪+૨૦+૮+૨૦=૭૨ અંગુલ થાય. એટલે કે કુલ ત્રણ હાથ થાય.)
| pr
(પ્રશ્ન : સાધુનું શરી૨ ૨૪ અંગુલનું ખરું. પણ સંથારો તો તે ૨૮ અંગુલનો છે. એ પછી ૨૦ અંગુલ ખાલી જગ્યા છે. એટલે સંથારાના ૪ અંગુલ તો અહીં ગણવાના રહી ગયા છે. એટલે એ રીતે તો કુલ ૨૪+૪=૨૮+૨૦+૮+૨૦=૭૬ અંગુલ થાય છે.)
UT
ઉત્તર ઃ અહીં ઉનનો સંથારો પહોળાઈની અપેક્ષાએ ૨૮ અંગુલ પ્રમાણ જ લેવો. પરંતુ તેમાંથી ૨૪ અંગુલ સાધુના TM નિ.-૨૨૮ શરી૨ વડે રુંધાય અને બાકીના ઉનના સંથારા સંબંધી જે ચાર અંગુલ છે. તેની સાથે જે ૨૦ અંગુલ થાય તે પછી પાત્રા હોય. આમ સંથારાના ૪ અંગુલ એ આંતરાના ૨૦ અંગુલની અંદર જ ગણાઈ ગયા હોવાથી એ જુદા ગણવાના નથી. માટે ૭૨ અંગુલ = ૩ હાથ જ થશે.
આ બીજું જે વ્યાખ્યાન કર્યું એમાં બે હાથની આબાધા એ સાધુના શરીરથી માંડીને બીજા સાધુના શરીરની શરુઆત સુધીની ગણવી. (પહેલા વ્યાખ્યાનમાં તો છેક પાત્રાના અંતથી માંડીને બીજા સાધુના પ્રારંભ સુધીમાં વચ્ચે બે હાથ અંતર લીધેલું એટલે એ તો ઘણી મોટી ખાલી જગ્યા પડી જતી. અહીં તો બે સાધુ શરીરો વચ્ચેનું જ અંતર બે હાથ લીધું છે અને એમાં વચ્ચે પાત્રા પડેલા છે. એટલે જગ્યા ખાલી ન પડે. એટલે કોઈ ગૃહસ્થ ઉંઘી ન શકે.)
म
व
म
हा
at 1192911
T
મ