SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ - $ નિર્યુક્તિ E ૭૨૫ ll શ્રી ઓધ ત્રણ હાથની જગ્યા જેટલો સાધુ એટલે કે ત્રણ હાથની સાધુને અપાયેલી જગ્યા સમજવી. ચિત્રની સ્થાપના આ પ્રમાણે છે કે ઉનનો સંથારો ૨૮ અંગુલ, સંથારા અને પાત્રા વચ્ચેનું અંતર ૨૦ અંગુલ, પાત્રા એક હાથ પ્રમાણ પાત્રાસ્થાપનક ઉપર મૂકાય. એટલે એ ૨૪ અંગુલ રોકે. આમ ત્રણ ઘરો વડે = ત્રણ ભાગ વડે બધા મળી ત્રણ હાથ થાય. એ પછી સાધુ અને સાધુનું અંતર બે હાથ. (એટલે કે પાત્રસ્થાપન પછી પાછા બે હાથ ખાલી જગ્યા. અને પછી બીજા સાધુનો સંથારો.) આમ આ ૨૨૬-૨૨૭ એ બે ગાથાની વ્યાખ્યા થઈ ગઈ. આ વ્યાખ્યા પ્રમાણે નીચે પ્રમાણે ચિત્ર બનશે. ૩ હાથ ૩ હાથ ૩ હાથ F G E F નિ.-૨૨૮ = = ૨૮ | ૨૦ | ૨૪ અંગુલ | અંગુલ | અંગુલ ૨૮ | ૨૦ | ૨૪ | અંગુલી અંગુલ | અંગુલ | ૨ uથ ૨૮ | ૨૦ | ૨૪ અંગુલ| અંગુલ | અંગુલ' ખાલી | સંથારો] ખાલી | પાત્રો સંથારો | ખાલી જગ્યા પાત્રા ખાલી | સંથારો] પાત્રા ખાલી જગ્યા જગ્યા | જગ્યા | જગ્યા જગ્યા વીu ૭૨૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy