________________
શ્રી ઓઘનિર્યુક્તિ
પ૨ |
| #
અટકાવવા માટે છે. જયારે ક્રોધનિગ્રહાદિ એ ઉદયમાં આવી ચૂકેલા ક્રોધાદિને નિષ્ફળ કરવા માટે છે. આમ બે વચ્ચે સ્પષ્ટ ભેદ છે.
वृत्ति : अथवा त्रिविधं वस्तु-ग्राह्यं हेयमुपेक्षणीयं च, तत्र क्षान्त्यादयो ग्राह्याः, क्रोधादयो हेयाः, अतो निग्रहीतव्यास्त इत्येवमर्थमित्थमुपन्यस्तमिति । तस्मात् साधु सर्वमेवैतद् गाथासूत्रमिति। | ચન્દ્ર.: (૫) અથવા તો બીજી રીતે પણ આ શંકાનું સમાધાન થઈ શકે છે. ત્રણ પ્રકારની વસ્તુઓ છે. ગ્રાહ્ય, હેય અને
ઉપેક્ષણીય, તેમાં ક્ષમા વગેરે ગ્રાહ્ય છે. ક્રોધ વગેરે હેય છે. આથી તે નિગ્રહ કરવા જેવા છે... આ કારણસર ક્રોધાદિ નિગ્રહ | આ પ્રમાણે જુદા કહેવાયેલા છે.
આમ આ આખુંય ગાથાસૂત્ર સુંદર = બરાબર છે. ओ.नि.भा. : अधुना करणावयवप्रतिपादनार्थमिदं गाथासूत्रमाह - पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो ।
ओ अभिग्गहा चेव करणं तु ॥३॥
ભા.-૩
=
=
= '#
પUિપનીઓ
છે, સ્ત્રી કે
| ૫૨ ||
વ
B