SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ = 'b E F E - શ્રી ઓઘ-ચા ગૃહસ્થ વચ્ચે ઝઘડો થાય. નિર્યુક્તિ (૩) એમ આવી વિસ્તીર્ણ વસતિમાં સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરવામાં પણ દોષ લાગે કે તે ગૃહસ્થો આ બધુ . | ન જોઈ ચાળા પાડે, હસે, મશ્કરી કરે. | ૭૧૧il (૪) ગૃહસ્થોની હાજરીને લીધે ક્યારેક સ્પંડિલ કે માત્રુ પણ રોકી રાખવું પડે અને એમાં રોગાદિ થવા રૂપ દોષ લાગે. (૫) હવે જો રોગાદિ ન થવા દેવા માટે તેઓની હાજરીમાં પણ સ્થડિલ-માત્રાદિ કરે, તો એ બધા જોઈ ન જાય માટે | દૂર-છપા સ્થાનમાં જવું પડે કે જયાં સાંજે વસતિ જોઈ ન હોય અને એ જગ્યાએ સ્પંડિલાદિ કરવામાં વનસ્પતિ વગેરેની IST | વિરાધના થાય તો સંયમવિરાધનાકૃત દોષ લાગે. - નિ.-૨૨૦ (૬) અને જો સર્પ-વીંછી વગેરે કરડે કે કાંટાદિ વાગે તો આત્મવિરાધનાકૃત દોષ લાગે. (સાંજે વિસ્તીર્ણ વસતિમાં || ઉતર્યા, ચંડિલ-માત્રાની વસતિ નજીકમાં જોઈ અને રાત્રે પેલા ગૃહસ્થો ત્યાં ઉંઘવા આવ્યા એટલે પછી નહિ જોયેલી, દૂર | રહેલી વસતિમાં જવું પડે, અને ત્યાં આ દોષ ઉત્પન્ન થાય.) (૭) ચોરની શંકા થવા રૂપ દોષ લાગે. (૮) નપુંસક વડે કરાયેલો દોષ સંભવે. (૯) અને સ્ત્રીદોષ પણ સંભવે. || ૭૧૧ | આમ આ તારગાથા બતાવી.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy